Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

૧૧ વર્ષના સતત આંદોલન બાદ વડીલોનો રોષ ચરમસીમાએ: ૧૫મી ઓગસ્ટ પછી આત્મવિલોપન કરવાની ઉગ્ર ચીમકી

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 12:28:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

દેશભરના EPS-95 યોજના હેઠળના વડીલ પેન્શનધારકો લઘુત્તમ પેન્શન વધારીને રૂ.૭૫૦૦ પ્લસ મોંઘવારી ભથ્થું કરવાની માગ સાથે છેલ્લા ૧૧ વર્ષથી ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવી રહ્યા છે. સરકાર તરફથી માત્ર પોલા આશ્વાસનો જ મળતા હવે ૭૫થી ૮૫ વર્ષના વડીલોમાં ભારે અસંતોષ અને રોષ વ્યાપ્યો છે. આ અંગે ભાવનગર જિલ્લા EPS-95 પેન્શનર્સ સંઘના પ્રમુખ ખીમજીભાઈ યાદવે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને આક્રમક અપીલ કરતા જણાવ્યું હતું કે, “સાહેબ, તમે ગુજરાતી છો. આ વડીલોનો પ્રશ્ન વહેલી તકે પતાવો અને તેમને રોડ પર આવતા બંધ કરી સત્તાવાર નિર્ણય જાહેર કરો.”
સંઘ દ્વારા સ્થાનિક કલેક્ટર, સાંસદો, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને નાણામંત્રીને ઈમેલ મારફતે રજૂઆતો મોકલાઈ છે. નેશનલ એજિટેશન કમિટીના પ્રમુખ કમાન્ડર અશોક રાઉત અત્યાર સુધીમાં ૩૪૮ જેટલા સાંસદો અને મંત્રીઓને મળી ચૂક્યા છે, છતાં કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી. RTI મુજબ પેન્શન ફંડમાં પૂરતું નાણાકીય ભંડોળ હોવા છતાં સરકાર દાદ આપતી નથી.
ન્યાય ન મળવાની સ્થિતિમાં પેન્શનરોએ ૧૫મી ઓગસ્ટ પછી આત્મવિલોપન જેવા આત્યંતિક પગલાં ભરવાની ગંભીર ચેતવણી આપી છે. આ માટે ગુજરાતમાંથી ૧૫૦૦થી વધુ વડીલોએ નામો નોંધાવી દીધા છે, જેમાં ટૂંક સમયમાં ભાવનગરના પેન્શનરોના નામો પણ ઉમેરાશે.

Tags: appileeps-95 penson dharaknimuben
Previous Post

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

Next Post

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

ચાવડીગેટ પાસે જૂની અદાવતમાં બે ડ્રાઈવરો વચ્ચે લોહિયાળ જંગ, સામસામી ફરિયાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.