Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

ઉત્તર ગુજરાત સહિત ૨૬૫ તાલુકાઓમાં ૧ થી ૧૫ ઇંચ વરસાદ

dharmendravaghela by dharmendravaghela
2026-07-25 11:48:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બાદ ઉત્તર

ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24

કલાકમાં રાજ્યના 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 15 ઇંચ, એક તાલુકામાં 13

ઇંચથી વધારે, એક તાલુકામાં11 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી

વધારે, બે તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 6 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 5 ઇંચથી વધારે,

18 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. 33 તાલુકામાં 3 ઇંચથી વધારે, 42 તાલુકામાં 2

ઇંચથી વધારે, 86 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જયારે 71 તાલુકામાં એક ઇંચ

સુધીનો વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં પાટણના સાતંલપુરમાં સૌથી 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણના રાધનપુરમાં

13.46 ઇંચ, વાવ-થરાદના ભાભરમાં 11.30 ઇંચ, ખેડાના નડીયાદમાં 10.31 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં

8.39 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 7.09 ઇંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 7.09 ઇંચ, મોરબીના

વાંકાનેરમાં 6.93 ઇંચ, વાવ-થરાદના સુઈગામમાં 6.81 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 5.98 ઇંચ,

ગાંધીનગરના દહેગામમાં 5.71 ઇંચ, વાવ-થરાદના થરાદમાં 5.12 ઇંચ, આણંદના સોજીત્રામાં 5.04 ઇંચ,

બનાસકાંઠાના ડીસામાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો.

કઠલાલમાં 4.96 ઇંચ, વસોમાં 4.96 ઇંચ, રાપરમાં 4.92 ઇંચ, મહુધામાં 4.92 ઇંચ, ધનસુરમાં 4.88 ઇંચ,

ખેડામાં 4.76 ઇંચ, માતરમાં 4.72 ઇંચ, ખેરાલુમાં 4.57 ઇંચ, બાલાસિનોરમાં 4.45 ઇંચ, પેટલાદમાં 4.41

ઇંચ, મોરબીમાં 4.41 ઇંચ, વિરપુરમાં 4.37 ઇંચ,ભેસાણમાં 4.33 ઇંચ, લીલીયામાં 4.29 ઇંચ, લુણાવાડામાં

4.29 ઇંચ, ખેરગામમાં 4.17 ઇંચ, માળીયામાં 4.06 ઇંચ, કડીમાં 3.94 ઇંચ, સાઠંબામાં 3.94 ઇંચ,

ઉમરપાડામાં 3.90 ઇંચ, કપરાડામાં 3.86 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ભારે સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા,

ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે અને એક-બે

સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ,

પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે.

બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ

જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી,

સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

 

Tags: gujaratheavy rainsantalpur
Previous Post

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

Next Post

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

નાની બાળાઓના મોળાક્ત વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ

નાની બાળાઓના મોળાક્ત વ્રતનો ઉત્સાહભેર પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.