Saturday, July 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ

મુખ્યમંત્રીએ SEOC ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી

dharmendravaghela by dharmendravaghela
2026-07-25 11:55:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં હવામાન વિભાગ અનુસાર આગામી 3-4 દિવસ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ

અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદની શક્યતા છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

પટેલે SEOC ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ આગામી ભારે વરસાદને લઈ

જિલ્લા તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં બચાવ કામગીરી પૂર્ણતાના આરે છે. તેમજ હવે રાહત અને પુનઃસ્થાપન

પર સરકારનું સંપૂર્ણ ધ્યાન છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું

સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
જ્યારે વલસાડમાં છેલ્લા 30 વર્ષના સરેરાશના 90.98 ટકા અને નવસારીમાં 95.13 ટકા વરસાદ

અત્યાર સુધીમાં નોંધાયો છે. તેમજ NDRFની 17 અને SDRFની 32 ટીમો રાજ્યભરમાં બચાવ

અને રાહત કામગીરીમાં કાર્યરત છે. આર્મીની 6 ટુકડીઓ પણ તૈનાત છે.
આ અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે રૂ. 40 કરોડની ફાળવણી કરી છે. જેમાં

વલસાડમાં સહાય વિતરણ શરૂ કરવામાં આવી છે.તેમજ 365 માર્ગો પૂર્વવત કરવામાં આવ્યા છે. તેમજ

પૂર બાદ સંભવિત રોગચાળો અટકાવવા અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવાની

મુખ્યમંત્રીએ સૂચના આપી છે.

 

Tags: bhupendra patelgujaratrain floodreview meeting
Previous Post

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ
તાજા સમાચાર

ગુજરાતને ચાર દિવસ સુધી ધમરોળશે વરસાદ : સાંતલપુરમાં ૧૫ ઇંચ

July 25, 2026
હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાં એલપીજી ટેન્કર ઉપર મિસાઈલ હુમલો

July 25, 2026
પ્રથમ વખત ખાડી દેશ કુવૈત અને બેહરીને ઈરાન ઉપર કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

પ્રથમ વખત ખાડી દેશ કુવૈત અને બેહરીને ઈરાન ઉપર કર્યો હુમલો

July 25, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.