Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કનારા-નાગનેશ વચ્ચે રોડ પર સુપર કેરી ગાડી પલ્ટી ગઈ

બાળકો સહિત 10 થી 15 લોકો ઇજાગ્રસ્ત થયા ,પોલીસ,108 ઘટના સ્થળે,ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

dharmendravaghela by dharmendravaghela
2026-07-29 13:21:01
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કનારા-નાગનેશ વચ્ચે રોડ પર કેરી ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા પલટી બાળકો સહીત 10 થી 15 મુસાફરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ,108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ સુપર કેરી ગાડી ભીમડાદ ગામેથી અરણેજ તરફ જઈ રહેલી સુપર કેરી ગાડી નું રાણપુરના કનારા અને નાગનેશ ગામ વચ્ચે ગાડીના ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ગાડી પલ્ટી ગઈ અને અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર ગાડીના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવતાં ગાડી પલટી મારી ગઈ હતી.ગાડીમાં 10 થી 15 મુસાફરો સવાર હતા,જેમાં બાળકો સહીત 10 થી 15 લોકો ગાડીમાં હતા અને તમામને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.તમામ ઈજાગ્રસ્તો ને રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ ઇજાગ્રસ્ત દર્દીઓને વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા

Tags: carkanora-nagneshpalti
Previous Post

સિહોરના ગૌતમેશ્વર સહીત સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી

Next Post

અમદાવાદના બાવળા પાસે વહેલી સવારે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા

અમદાવાદના બાવળા પાસે વહેલી સવારે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.