Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા વેપાર-ઉદ્યોગોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

ભાવનગર-સુરત-દિલ્હી ફ્લાઇટ, જીઆઇડીસી, આઇટી અને ટેક્સ્ટાઇલ પાર્ક સહીત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-07-31 13:00:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં માધ્યમથીગુજરાતની વિવિધ જીલ્લાની રીજીયોનલ ચેમ્બરનાં વેપાર-ઉદ્યોગ ને લગતા પ્રશ્નોની રજૂઆત માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર ખાતે રુબરુ મુલાકાત લીધેલ અને ભાવનગર જીલ્લાનાં વેપાર-ઉદ્યોગનાં પ્રશ્નોની રજૂઆત કરેલ. જેમાં ચેમ્બર પ્રમુખ તેજસભાઈ શેઠ, ઉપ-પ્રમુખ અશોકભાઈ કોટડીયા અને માનદ્દ મંત્રી જીગ્નેશભાઈ સવાણી સહભાગી થયેલ.
રજુઆતમાં ભાવનગરથી સુરત થઈને દિલ્હીની ફ્લાઈટ, સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝને લગતા પ્રશ્નો, ચિત્રા જીઆઇડીસીને લગતા પ્રશ્નો તથા માઢીયા ખાતે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અને ખેતા ખાટલી ગામ ખાતે જાહેર થયેલ નોન-હઝાર્ડસ કેમિકલ્સ જીઆઇડીસીનું સત્વરે નિર્માણ થાય, આ ઉપરાંત આઈટી અને ટેક્ષટાઈલ પાર્ક માટે વસાહતનું નિર્માણ કરવામાં આવે. સીએનજી ટર્મિનલની કામગીરી સત્વરે પૂર્ણ થાય, ગુજરાત સરકાર અથવા પ્રાઈવેટ સેક્ટર દ્વારા મોટા ઔદ્યોગિક એકમોની ભાવનગર ખાતે સ્થપના થાય, સ્ટેડીયમ અને કન્વેશન કમ એક્ઝીબીશન સેન્ટરનું નિર્માણ થાય, સૂચિત અમદાવાદ-ધોલેરા મેટ્રોલાઈનને ભાવનગર સુધી લંબાવવા બાબત અને જામનગર-રાજકોટ-ભાવનગર-ભરૂચ એક્ષપ્રેસ વે ની કામગીરી સત્વરે શરૂ થાય વગેરે પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવેલ. જેને સાંભળી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાનૂકુળ પ્રતિસાદ આપવામાં આવેલ.

Tags: bhavnagarCM VISIT SCCI DELIGATION(1)gandhinagar
Previous Post

સિહોરના મઢડા ગામે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન

Next Post

આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.200 સસ્તો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.200 સસ્તો

આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.200 સસ્તો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોડી રાત્રે પહોંચ્યા SEOCની ઓચિંતી મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોડી રાત્રે પહોંચ્યા SEOCની ઓચિંતી મુલાકાતે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.