Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરના મઢડા ગામે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન

વિરોધ કરવા પહોંચેલા સરપંચ અને કોંગ્રેસ પ્રમુખ સહિત ૧૨ ગ્રામજનોની પોલીસ અટકાયત

dharmendravaghela by dharmendravaghela
2026-07-31 12:06:26
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિહોર તાલુકાના મઢડા ગામે ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગના લોકાર્પણ તથા મઢડા-વાવડી રોડ પરના પુલના ખાતમુહૂર્તનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પાલિતાણા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રી ગેમાભાઇ ડાંગર, શિહોર તાલુકા ભાજપ પ્રમુખ ભોજુભાઇ ડાંગર, શિહોર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ અભેશંગભાઇ ચૌહાણ, શિહોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ પી.વી.સોલંકી તથા ભાવનગર જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ અર્જુનભાઇ યાદવ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
એક તરફ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉત્સાહ હતો, તો બીજી તરફ આ કાર્યક્રમમાં ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. મઢડા ગામના સરપંચ અને કોંગ્રેસ કાર્યકર નરેશભાઈ સાંકળિયા તેમજ શિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિત અંદાજે ૧૨ જેટલા ગ્રામજનો આ કાર્યક્રમનો વિરોધ કરવા માટે સ્થળ પર આવી રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શિહોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિરોધ કરવા આવી રહેલા આ તમામ ૧૨ ગ્રામજનોને અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ, નિર્ધારિત સરકારી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ પોલીસે તમામ અટકાયત કરાયેલા લોકોને મુક્ત કર્યા હતા. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો.

Tags: khatmuharatmadhdasihor
Previous Post

અમેરિકામાં ભણવું થશે મોંઘું: ટ્રમ્પ સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે OPT પ્રોગ્રામ પર ૧ લાખ ડોલરની ફી લાદવાની તૈયારીમાં

Next Post

સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા વેપાર-ઉદ્યોગોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા વેપાર-ઉદ્યોગોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા વેપાર-ઉદ્યોગોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.200 સસ્તો

આજથી કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.200 સસ્તો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.