• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં કોમનવેલ્થના આયોજન માટે હર્ષ સંઘવીને મશાલ સોંપાઈ

કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક શતાબ્દી આવૃત્તિ (CWG 2030)ના આયોજનની તમામ જવાબદારી વિવિધત રીતે ભારતને સોંપી દેવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2026-08-03 11:12:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું રવિવારે રાત્રે ભવ્ય સમાપન થયું. ગ્લાસગોની ક્લોઝિંગ સેરેમની ભારતીય સંસ્કૃતિના રંગોથી રંગાઈ ગઈ હતી. જાણીતા ગાયક શંકર મહાદેવન, 2017ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, પ્રખ્યાત સિતાર વાદક ઋષભ રિખીરામ અને ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પોતાના શાનદાર પરફોર્મન્સથી સમગ્ર સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમાપન સમારોહ દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડો. ડોનાલ્ડ રુકાએ 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે ભારતને સત્તાવાર મશાલ સોંપી હતી.
ભવ્ય સમાપન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્કોટલેન્ડે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને દંડૂકો સોંપ્યો છે. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક શતાબ્દી આવૃત્તિ (CWG 2030)ના આયોજનની તમામ વહીવટીઓ વિવિધત રીતે ભારતને સોંપી દેવામાં આવી છે. જેથી 2030માં અમદાવાદમાં યોજાનારી આ ગેમ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
કોમન્વેલ્થની યજમાની મળતા ભારતનું મહત્વ વધ્યું


આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી. ઉષા ઉપસ્થિત રહ્યા હતા. 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે, જેને લઈને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ભારતને મળેલી આ યજમાની સાથે વિશ્વ રમતગમતના નકશા પર ફરી એકવાર ભારતનું મહત્વ વધ્યું છે.
ભારતે 13 ગોલ્ડ સહીત 30 મેડલ જીત્યા
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય એથલીટોએ શાનદાર અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટુકડીએ કુલ 39 મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ભારત મેડલ ટેલીમાં વિશ્વભરમાં ચોથા સ્થાને રહ્યું હતું,
માનુષી છિલ્લરે ‘વંદે માતરમ્’ ઉપર પરફોર્મન્સ આપ્યું
ક્લોઝિંગ સેરેમની દરમિયાન શંકર મહાદેવને ‘એ વતન…’, ‘ભાગ મિલ્ખા…’ જેવા લોકપ્રિય દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. ત્યારબાદ પોતાના પુત્રો અને ભૂમિ ત્રિવેદી સાથે ‘પરચમ લહરા દો…’ ગીત પર તેમણે દમદાર પરફોર્મન્સ આપ્યું હતું. તે પહેલાં સિતાર વાદક ઋષભ રિખીરામ અને સ્કોટિશ બેગપાઇપર રોસ એન્સલીએ ભારતીય અને સ્કોટિશ સંસ્કૃતિનું અનોખું મિશ્રણ રજૂ કર્યું હતું. ઋષભ રિખીરામે ‘શિવ તાંડવ સ્તોત્ર’ની અદ્ભુત રજૂઆત કરી હતી, જ્યારે માનુષી છિલ્લરે ‘વંદે માતરમ્’ પર મનમોહક પરફોર્મન્સ આપીને સમગ્ર સ્ટેડિયમને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું.

Tags: cwgharsh sanghvi
Previous Post

ભાવનગર જિલ્લામાં 30 કલાકમાં અઢીથી પાંચ ઇંચ વરસાદ

Next Post

ગુજરાત પરથી અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે

ગુજરાત પરથી અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યો

ઈજિપ્તમાં સવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઈજિપ્તમાં સવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In