• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયાભરમાં ખાંડની ભારે કટોકટી સર્જાઈ!

'અલ નીનો'ની અસરથી થાઈલેન્ડ જેવા અન્ય ઉત્પાદક દેશોમાં પણ ઉત્પાદન ઘટવાની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2026-08-24 11:10:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વમાં ખાંડની તીવ્ર અછત સર્જાતા ભાવ વધારાની ભીતિ છે. બ્રાઝિલમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા સરકારે ખેડૂતોને શેરડીમાંથી ઇથેનોલ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા છે. પરિણામે, બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન 3% ઘટવાની શક્યતા છે, જે 4.3 કરોડ ટન જેટલું ઓછું થશે. ‘અલ નીનો’ની અસરથી થાઈલેન્ડ જેવા અન્ય ઉત્પાદક દેશોમાં પણ ઉત્પાદન ઘટવાની આશંકા છે.
ભારતમાં તહેવારોની મોસમ શરૂ થવાની સાથે જ ખાંડના ભાવ વધવાથી લોકોની તહેવારોની મઝા કડવી થઈ ગઈ છે. જોકે, આ સ્થિતિ માત્ર ભારતમાં જ છે એવું નથી. આખી દુનિયામાં ખાંડની અછત સર્જાતા ખાંડની કટોકટી ઊભી થઈ છે અને ખાંડના ભાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દુનિયામાં ખાંડની અછત માટે બ્રાઝિલને જવાબદાર ગણાઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચતા બ્રાઝિલ પણ ઈથેનોલના ઉત્પાદન તરફ વળતા બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાની આશંકા છે, જેની અસર દુનિયા પર પડી શકે છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝ કટોકટીનો હજુ સુધી કોઈ અંત નહીં આવ્યો હોવાથી ફરી એક વખત ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા છે. આથી બ્રાઝિલ સરકારે કેડૂતોને શેરડીના ખેડૂતોને ખાંડના બદલે ઈથેનોલના ઉત્પાદન તરફ વળવા પ્રોત્સાહિત કર્યા છે. બ્રાઝિલે જુલાઈના અંત સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણનો દર વધારીને 32 ટકા કરી દીધો છે, જે એક મહિના પહેલા ૩૦ ટકા અને એક વર્ષ પહેલા 27 ટકા હતો. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના ડેટા મુજબ દુનિયામાં શેરડીના કુલ ઉત્પાદનમાં બ્રાઝિલનો હિસ્સો 24 ટકા અને ભારતનો 16 ટકા છે. બ્રાઝિલમાં ઈથેનોલના ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ વધતા ખાંડનું ઉત્પાદન ત્રણ ટકા ઘટવાની શક્યતા છે એટલે કે ખાંડનું ઉત્પાદન લગભગ 4.3 કરોડ ટન ઘટવાનો અંદાજ છે
તેમ બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપની કોનાબના અહેવાલમાં જણાવાયું છે. ઈથેનોલની સાથે બ્રાઝિલમાં અલ નીનોના કારણે મધ્ય અને દક્ષિણ ભાગમાં વરસાદમાં વિલંબ અને તાપમાન વધવાના કારણે શેરડીની ઉપજ પર અસર પડી છે. બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાથી દુનિયાભરમાં ખાંડની સપ્લાય ચેઈન પર અસર પડવાની શક્યતા છે. આ સિવાય વેલોર આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ આ વર્ષે અલ નીનોના કારણે થાઈલેન્ડ, યુરોપીયન યુનીયન જેવા અન્ય શેરડી ઉત્પાદક દેશોમાં પણ શેરડીનું ઉત્પાદન ઘટવાની આશંકા છે. આ કારણોથી દુનિયાભરમાં આગામી સમયમાં ખાંડની કટોકટી સર્જાવાની શક્યતા છે.

Tags: Brazilethanolsugar crisis in india
Previous Post

જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8

Next Post

અમેરિકા 2 લાખ લોકોના વિઝા રદ કરવાની વેતરણમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
અમેરિકા 2 લાખ લોકોના વિઝા રદ કરવાની વેતરણમાં

અમેરિકા 2 લાખ લોકોના વિઝા રદ કરવાની વેતરણમાં

ઈરાન હવે હોર્મુઝમાં મનફાવે તે કરન્સીમાં ટોલ ટેક્સ વસૂલશે

ઈરાન હવે હોર્મુઝમાં મનફાવે તે કરન્સીમાં ટોલ ટેક્સ વસૂલશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In