• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકા 2 લાખ લોકોના વિઝા રદ કરવાની વેતરણમાં

કાનૂની પડકાર નહીં આવે, તો વિદેશ વિભાગ દ્વારા ટૂંકમાં સત્તાવાર જાહેરાત કરાશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-25 12:44:16
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટ્રમ્પ પ્રશાસન 2016 થી 2026 દરમિયાન ઇશ્યૂ કરાયેલા આશરે 2 લાખ B1/B2 વીઝા રદ કરવાની તૈયારીમાં છે. અમેરિકામાં શરણ માંગનારા વિદેશી નાગરિકોને નિશાન બનાવવામાં આવશે. વિદેશ વિભાગ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. જોકે, વીઝા રદ થવાથી તાત્કાલિક દેશનિકાલ થશે નહીં, પરંતુ તેઓ વિઝિટર સ્ટેટસ ગુમાવશે. આ નિર્ણય ઇમિગ્રેશન નિયમો કડક બનાવવાનો એક ભાગ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં શરણ માટે અરજી કરનારા અથવા શરણ મેળવવાનો પ્રયાસ કરી રહેલા આશરે 2 લાખ વિદેશી નાગરિકોના બિઝનેસ (B1) અને ટૂરિઝમ (B2) વીઝા રદ્દ કરવા માટેની મોટી તૈયારી કરી રહ્યું છે. જો આ યોજનામાં કોઈ ફેરફાર કે કાનૂની પડકાર નહીં આવે, તો વિદેશ વિભાગ દ્વારા આગામી સપ્તાહોમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. અમેરિકી ઇતિહાસમાં એકજ સમયે આટલી મોટી સંખ્યામાં વીઝા રદ્દ કરવાનો આ સર્વપ્રથમ અને મોટો કિસ્સો બનશે.
અહેવાલો તેમજ વિદેશ વિભાગના દસ્તાવેજો અનુસાર, આ કડક નિર્ણય હેઠળ વર્ષ 2016 થી 2026 ની વચ્ચે ઇશ્યૂ કરવામાં આવેલા B1 અને B2 વીઝાનો સમાવેશ થાય છે. વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સાથે મળીને એવા વિદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જેઓ ટૂંકા ગાળાના વિઝિટર તરીકે અમેરિકા આવ્યા હતા પરંતુ પાછળથી અહીં કાયમી ધોરણે રહેવા માટે શરણની અરજી દાખલ કરી દીધી હતી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વીઝા રદ્દ થવાનો અર્થ એવો નથી કે તે લોકોને તાત્કાલિક દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. જે લોકોના શરણ મેળવવાના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓ કાનૂની રીતે તેમના દાવા પર આગળ વધવાનો અધિકાર જાળવી રાખશે. જોકે, તેઓ પોતાનું બિઝનેસ કે ટૂરિઝમ વિઝિટર તરીકેનું સ્ટેટસ ગુમાવી દેશે. ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકાળની શરૂઆતથી જ અમેરિકી વીઝા અને ઇમિગ્રેશન નિયમોને અત્યંત કડક બનાવવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

Tags: US visa
Previous Post

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયાભરમાં ખાંડની ભારે કટોકટી સર્જાઈ!

Next Post

ઈરાન હવે હોર્મુઝમાં મનફાવે તે કરન્સીમાં ટોલ ટેક્સ વસૂલશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ઈરાન હવે હોર્મુઝમાં મનફાવે તે કરન્સીમાં ટોલ ટેક્સ વસૂલશે

ઈરાન હવે હોર્મુઝમાં મનફાવે તે કરન્સીમાં ટોલ ટેક્સ વસૂલશે

ન્યૂઝીલેન્ડમાં બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવા સંસદમાં ઓનલાઈન સેફ્ટી બિલ રજૂ

ન્યૂઝીલેન્ડમાં બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવા સંસદમાં ઓનલાઈન સેફ્ટી બિલ રજૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In