Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોગસ સોફટવેરથી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કોલકતા, જમ્મૂ સહિત 14 સ્થળોએ ઇડીની કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2026-09-02 12:57:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઇડીએ એનએચએઆઇ ટોલ પ્લાઝા પ બોગસ વસૂલાત અને મની લોન્ડ્રીંગના મામલામાં દેશભરમાં જુદા-જુદા 14 ઠેકાણે દરોડા કાર્યવાહી કરી છે. ઇડીએ ધન શોધન વિરોધી કાનુન અંતર્ગત આ કાર્યવાહી કરી છે. ઇડીએ આજે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, એનસીઆર અને કોલકાતામાં અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે.
આ મામલે એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે બોગસ સોફટવેર બનાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપીઓએ નેશનલ હાઇવે ઓથોરિટીના સમાંતર એક બોગસ સોફટવેર બનાવીને કરોડો રૂપિયાની ગેરકાયદે વસૂલી કરી હતી.
યુપીએસટીએફે આ કૌભાંડનો ભાંડાફોડ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ટોલ વસુલીના માત્ર પાંચ ટકા જ સરકારી રેકોર્ડમાં બતાવ્યા હતા અને બાકી 95 ટકાનું કૌભાંડ થઇ રહ્યું હતું. ઇડીએ આ મામલામાં નોંધાયેલી એફઆઇઆરને ધ્યાનમાં લઇ મામલાની તપાસ શરૂ કરી હતી.
એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બોગસ સોફટવેરથી રસીદો બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હતું. ટોલથી થયેલી કમાણીને અધિકૃત એકાઉન્ટીંગ સિસ્ટમની બહાર ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઇડીના તપાસમાં ફોરેન્સિક અને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રેકોર્ડથી બોગસ સોફટવેરના ઉપયોગની પુષ્ટિ થઇ ચૂકી છે. ઇડીના તાજેતરના દરોડાનો ઉદ્દેશ બોગસ સાથે જોડાયેલા પુરાવા એકત્ર કરવા, આરોપીઓની ઓળખ કરવી, અપરાધથી કરેલી કમાણીનો પતો લગાવવાનો છે

Tags: ed
Previous Post

ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર અત્યાર સુધીમાં 7નાં મોત

Next Post

PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી અમેરિકા નારાજ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી અમેરિકા નારાજ

PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી અમેરિકા નારાજ

રશિયા ભારતને ક્રૂડ ઓઈલ આપવામાં મોખરે

રશિયા ભારતને ક્રૂડ ઓઈલ આપવામાં મોખરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.