Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લંડન જતી ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ 270 મુસાફરનો આબાદ બચાવ

dharmendravaghela by dharmendravaghela
2026-09-07 12:28:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લંડન જઈ રહેલી વર્જિન એટલાન્ટિકની ફ્લાઇટ ઉડાણ ભર્યાને થોડા સમય બાદ તેમાં ટેકનિકલ ખામી આવતા તેનું અહીંના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સીમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના સૂત્રોએ આ જાણકારી આપી હતી. આ વિમાનમાં 270 મુસાફરો સવાર હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાને સવારે 8:20 વાગ્યે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફ કર્યા પછી તરત જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને તુમકુરુ નજીક અડધા કલાકથી વધુ સમય માટે ચક્કર લગાવવાની ફરજ પડી હતી અને પછી સાવચેતીપૂર્વક બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “પ્લેનમાં સવાર બધા મુસાફરો સુરક્ષિત છે.” ટેકનિકલ ખામીના કારણ અંગે વિગતો ઉપલબ્ધ નથી અને અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલામતીના કારણોસર વિમાનને પરત બોલાવવામાં આવ્યું છે. વિમાને કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. વિમાનમાં કયા પ્રકારની ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી તે હજુ સુધી સ્પષ્ટ નથી. આ ઘટના બાદ સંબંધિત અધિકારીઓ કારણની તપાસ કરી રહ્યા છે.

Tags: bangaloreemergency landingvirgin atlantic flight
Previous Post

વિદેશી પર્યટકોની પહેલી પસંદ બન્યું હિમાચલ પ્રદેશ

Next Post

પેરિસમાં BAPSના કાર્યક્રમ બાદ વિવાદમહિલા સ્ટાફને હટાવાતા થયેલો વિરોધ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
પેરિસમાં BAPSના કાર્યક્રમ બાદ વિવાદમહિલા સ્ટાફને હટાવાતા થયેલો વિરોધ

પેરિસમાં BAPSના કાર્યક્રમ બાદ વિવાદમહિલા સ્ટાફને હટાવાતા થયેલો વિરોધ

નાના વેપારીઓનું વેરિફિકેશન સમયમાં પૂર્ણ નહિ થાય તો 15 સપ્ટેમ્બર.પછી UPI-QR કોડથી ઓનલાઈન પેમેન્ટ નહીં થાય?

નાના વેપારીઓનું વેરિફિકેશન સમયમાં પૂર્ણ નહિ થાય તો 15 સપ્ટેમ્બર.પછી UPI-QR કોડથી ઓનલાઈન પેમેન્ટ નહીં થાય?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.