Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પેરિસમાં BAPSના કાર્યક્રમ બાદ વિવાદમહિલા સ્ટાફને હટાવાતા થયેલો વિરોધ

સ્ટાફના ભારે વિરોધના કારણે થોડો સમય માટે બંધ રહ્યો એફિલ ટાવર

dharmendravaghela by dharmendravaghela
2026-09-08 12:57:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વની સૌથી જાણીતી ધરોહરોમાં સામેલ ફ્રાન્સના પેરિસ સ્થિત એફિલ ટાવર પર અચાનક વિરોધ પ્રદર્શન શરૂ થતાં તેને અસ્થાયી રૂપે બંધ રાખવાની ફરજ પડી હતી. શનિવારે હિન્દુ ધાર્મિક સંગઠન BAPS સાથે જોડાયેલા આશરે 100 લોકોના પ્રતિનિધિમંડળની ખાનગી મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના કામના સ્થળેથી હટાવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો બાદ પગલે સ્ટાફમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે હવે ફ્રાન્સના નેતાઓ પણ મેદાને આવ્યા છે.
યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જ્યારે BAPSના સંતો તથા કાર્યકરો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મહિલા કર્મચારીઓને તેમની ફરજના સ્થળેથી હટી જવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓ ફરજ બજાવી શકે.યુનિયનના પ્રતિનિધિ ડિયાન ડેવોઇન એ ન્યૂઝ એજન્સી રોઇટર્સ સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો કે, જ્યારે પ્રતિનિધિમંડળ પસાર થઈ રહ્યું હતું, ત્યારે મહિલાઓને તેમના વર્કસ્ટેશન છોડવા માટે કહેવામાં આવ્યું હતું જેથી પુરુષો તેમની જગ્યા લઈ શકે. સપ્તાહના અંતે કર્મચારીઓ વચ્ચે તણાવ વધતો ગયો, જેના કારણે સોમવારે સવારે કર્મચારીઓએ એક બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો.કર્મચારીઓની આ બેઠકને કારણે એફિલ ટાવર સામાન્ય સમય કરતાં મોડો ખુલ્યો હતો. ટાવરના ગેટ પર બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર એફિલ ટાવર ખુલવામાં વિલંબ થયો છે. ડેવોઇને જણાવ્યું હતું કે આ મામલે મેનેજમેન્ટે સ્ટાફની માફી માંગી લીધી છે.
પેરિસના મેયરે આપ્યા તપાસના આદેશ


પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે એફિલ ટાવર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન પાછળના આરોપોની તપાસના આદેશ આપી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે કામદારોની ચિંતાઓ સંપૂર્ણપણે વ્યાજબી છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લિંગના ભેદભાવ વિના દરેક વ્યક્તિ મુક્તપણે કામ કરવા અને હરવા-ફરવા માટે સક્ષમ હોવી જોઈએ. પેરિસમાં દરેક જગ્યાએ, જેમાં તેના સૌથી આઇકોનિક સ્થળો પણ સામેલ છે, સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા જળવાવી જ જોઈએ.

Tags: paris baps temple
Previous Post

લંડન જતી ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ 270 મુસાફરનો આબાદ બચાવ

Next Post

નાના વેપારીઓનું વેરિફિકેશન સમયમાં પૂર્ણ નહિ થાય તો 15 સપ્ટેમ્બર.પછી UPI-QR કોડથી ઓનલાઈન પેમેન્ટ નહીં થાય?

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
નાના વેપારીઓનું વેરિફિકેશન સમયમાં પૂર્ણ નહિ થાય તો 15 સપ્ટેમ્બર.પછી UPI-QR કોડથી ઓનલાઈન પેમેન્ટ નહીં થાય?

નાના વેપારીઓનું વેરિફિકેશન સમયમાં પૂર્ણ નહિ થાય તો 15 સપ્ટેમ્બર.પછી UPI-QR કોડથી ઓનલાઈન પેમેન્ટ નહીં થાય?

ગુજરાતમાં ભાદરવામાં મેઘરાજાની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

ગુજરાતમાં ભાદરવામાં મેઘરાજાની નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.