• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 27, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુએનના નવા નકશામાં ભારતને ઝટકો,.અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીન ભારતથી અલગ દર્શાવાયા!

ભારત અને પાક. વચ્ચેની એલઓસીને ડોટ રેખા તરીકે દર્શાવાઇ

dharmendravaghela by dharmendravaghela
2026-09-09 12:32:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વનો નકશો બદલી નાખ્યો છે, જે નવો નકશો જાહેર કરવામાં આવ્યો તેને ભારત દ્વારા પણ સમર્થન જાહેર કરાયું હતું. જોકે હવે આ નકશામાં ભારતને જ સંયુક્ત રાષ્ટ્રએ ઝટકો આપ્યો છે. કેમ કે નવા વૈશ્વિક નકશામાં ભારતના અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશ બન્નેને ભારતથી અલગ કરીને દર્શાવાયા છે, એટલુ જ નહીં ભારતના આ બન્ને વિસ્તારોને સ્વતંત્ર દેખાડવામાં આવ્યા છે. અગાઉ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આ નકશાને સાચો ગણાવીને તેનું સમર્થન કર્યું હતું. જોકે હવે નકશામાં મોટી ભુલ સામે આવી છે.
તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વનો નવો નકશો જાહેર કરવામાં આવ્યો હતો, જોકે નવા નકશા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને ભારત સહિત ૧૬૦ કરતા વધુ દેશોએ સમર્થન આપ્યું હતું. માત્ર અમેરિકા દ્વારા જ તેનો વિરોધ કરાયો હતો કેમ કે નવા નકશામાં આફ્રિકાને અમેરિકા કરતા મોટું દેખાડવામાં આવ્યું છે. હવે જ્યારે નકશો સામે આવ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ ભારતને ઝટકો આપ્યો છે. ચીન વારંવાર ભારતના જે અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું આવ્યું છે તેને સંયુક્ત રાષ્ટ્રના આ નકશામાં ભારતથી અલગ કરીને એક સ્વાયત પ્રાંત તરીકે દર્શાવવામાં આવ્યું છે. એટલુ જ નહીં ભારતના લદ્દાખનો હિસ્સો અક્સાઇ ચીનને પણ આ નવા નકશામાં ભારતથી અલગ દર્શાવવામાં આવ્યું છે. વિશ્વના નવા નકશામાં એક ટપકાવાળી લાઇન દેખાડવામાં આવી છે, આ લાઇન ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીર વિભાજીત કરનારી એલઓસીને દર્શાવી રહી છે. નવા નકશામાં અરુણાચલ પ્રદેશની નાગાલેન્ડ સાથેની સરહદને હટાવી દેવામાં આવી છે. અને આ ક્ષેત્રને આસામ તેમજ ચીનની સરહદો સાથે જોડાયેલા એક સ્વતંત્ર રાજ્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેવી જ રીતે નકશામાં અક્સાઇ ચીનને એક સ્વતંત્ર ક્ષેત્ર જાહેર કરાયો છે. જેની પશ્ચિમી સરહદ ભારત જ્યારે પૂર્વી સરહદ ચીન સાથે જોડાયેલી દર્શાવાઇ છે. અક્સાઇ ચીન લદ્દાખનો જ એક અભિન્ન હિસ્સો છે.

Tags: indiaun new map of world
Previous Post

અમેરિકાએ 5 ઈરાની ઓઈલ ટેન્કર નષ્ટ કર્યા

Next Post

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી:૩૦૦ ફ્લાઈટ્સ કેન્સલ

dharmendravaghela

dharmendravaghela

Related News

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન
તાજા સમાચાર

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન

October 27, 2026
બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા
આંતરરાષ્ટ્રીય

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

October 27, 2026
ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ
તાજા સમાચાર

ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ

October 27, 2026
Next Post
બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી:૩૦૦ ફ્લાઈટ્સ કેન્સલ

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી:૩૦૦ ફ્લાઈટ્સ કેન્સલ

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલીના ડરથી લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં નકલીના ડરથી લોકો હવે ‘લીગલ પરમિટ’ તરફ વળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In