Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સિંગાપોર PM લોરેન્સ વોંગના પગારમાં 64 ટકાનો વધારો

વાર્ષિક પેકેજ વધીને ૨૬૯ મિલિયન થયું, અમેરિકી રાષ્ટ્રપતિ કરતા સાત ગણો વધુ પગાર

dharmendravaghela by dharmendravaghela
2026-09-09 12:48:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગના પગારમાં ૬૪ ટકાનો મોટો વધારો કરવામાં આવ્યો છે. આ પગાર વધારા સાથે તેમનું વાર્ષિક પેકેજ વધીને ૩.૬ મિલિયન સિંગાપોર ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે ૨૬૯ મિલિયન રૂપિયા (૨૬.૯ કરોડ રૂપિયા) થઈ ગયું છે. આ પગાર અમેરિકી રાષ્ટ્રપતિના પગાર કરતા લગભગ સાત ગણો વધુ છે.
આગામી ૧૫ ઓક્ટોબરથી અમલમાં આવનારા આ નવા પગાર વધારા અંતર્ગત એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વડા પ્રધાન લોરેન્સ વોંગે જાહેરાત કરી છે કે આ વધેલી રકમ તેઓ આગામી ૫ વર્ષ સુધી સતત ચેરિટીમાં દાન કરશે. સિંગાપોરમાં મંત્રીઓ અને વડા પ્રધાનના પગાર બજારમાં પ્રવર્તતા ઉચ્ચ કોર્પોરેટ વેતનને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે, જેથી સક્ષમ નેતાઓ આકર્ષિત થઈ શકે અને ભ્રષ્ટાચારને અંકુશમાં રાખી શકાય. તેમ છતાં, વોંગ દ્વારા આ રકમ દાન કરવાનો નિર્ણય તેમની લોકકલ્યાણની ભાવના અને સાદાઈ દર્શાવે છે.

Tags: lawrence wongpm singaporesalary
Previous Post

સત્ય નિકેતન દુર્ઘટના બાદ દિલ્હીમાં 51 જર્જરિત ઈમારતો ઉપર શરુ થઇ ડિમોલિશનની કામગીરી

Next Post

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો ફિયાસ્કો! ત્રીજા દિવસે જ આંદોલન પૂરું!

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો ફિયાસ્કો! ત્રીજા દિવસે જ આંદોલન પૂરું!

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો ફિયાસ્કો! ત્રીજા દિવસે જ આંદોલન પૂરું!

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.