Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો ફિયાસ્કો! ત્રીજા દિવસે જ આંદોલન પૂરું!

મોટા ભાગના ચાલકોએ વિરોધ છોડીને રિક્ષાઓ દોડાવવાનું શરૂ કરી દેતાં આંદોલન પડી ભાંગ્યું, મુસાફરોને રાહત

dharmendravaghela by dharmendravaghela
2026-09-09 12:51:04
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં વિવિધ પડતર માગણીઓને લઈને રિક્ષાચાલક યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી ત્રણ દિવસની હડતાળનો અંતે સંપૂર્ણ ફિયાસકો થયો છે. ત્રીજો દિવસ પૂરો થાય તે પહેલાં જ રિક્ષાચાલકોએ પોતાની હડતાળ સમેટી લેવાની ફરજ પડી છે. ગઈકાલથી જ આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હતો, પરંતુ આજે ત્રીજા દિવસે મોટા ભાગના ચાલકોએ વિરોધ છોડીને રસ્તા પર રિક્ષાઓ દોડાવવાનું શરૂ કરી દેતાં આંદોલન તદ્દન પડી ભાંગ્યું હતું.
ત્રણ દિવસની હડતાળ દરમિયાન રિક્ષાચાલકો અને વિવિધ યુનિયનો વચ્ચે આંતરિક મતભેદો સરેઆમ સપાટી પર આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન યુનિયનની બેઠકો યોજાઈ હોવા છતાં ચાલકોની માગણીઓ અંગે કોઈ ઉકેલ કે નક્કર આશ્વાસન મળ્યું ન હતું. બીજી તરફ, સતત ત્રણ દિવસ સુધી ધંધો-રોજગાર બંધ રાખીને આર્થિક નુકસાન વેઠવું પોસાય તેમ ન હોવાથી ચાલકોમાં જ વિભાજન પડ્યું હતું. પરિણામે, ત્રીજા દિવસે બંધ રાખવાની જીદ છોડીને ચાલકોએ સ્વયંભૂ રિક્ષાઓ રસ્તા પર ઉતારી દીધી હતી.હડતાળની આકરી જાહેરાતો વચ્ચે આંદોલન વહેલું આટોપી લેવાતાં અમદાવાદના દૈનિક મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. શહેરના કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટેન્ડ, આશ્રમ રોડ સહિતના તમામ મુખ્ય માર્ગો પર રિક્ષાઓ રાબેતા મુજબ ઉપલબ્ધ થતાં વાહનવ્યવહાર પૂર્વવત થઈ ગયો છે.

Tags: Ahmedabadauto strike over
Previous Post

સિંગાપોર PM લોરેન્સ વોંગના પગારમાં 64 ટકાનો વધારો

Next Post

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મની ચેતવણી, શેરબજારમાં આવશે જબ્બર કડાકો!:

અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મની ચેતવણી, શેરબજારમાં આવશે જબ્બર કડાકો!:

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.