ગણેશોત્સવની ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલનો મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં શરુ કરવામાં આવી છે, નાલાસોપારા પૂર્વમાં શ્રી સાઈનાથ મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ 2026 માટે સંપૂર્ણપણે કાગળમાંથી 22 ફૂટ ઊંચી ગણપતિ બાપ્પાની ભવ્ય અને પર્યાવરણમિત્ર મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.



