Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાનમાં હોર્સ ટ્રેડિંગના ડરથી 10 હજાર વિજેતાને હોટેલમાં બંધ કરાયા

મ્યુનિ. કોર્પોરેશન, , નગર પંચાયતની ચૂંટણીઓના પરિણામો બાદની સ્થિતિ

dharmendravaghela by dharmendravaghela
2026-09-16 11:48:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાં મ્યુનિ. કોર્પોરેશન, નગર પંચાયતની ચૂંટણીઓ યોજાઇ હતી, જેના પરિણામો જાહેર થયા બાદ હવે હોર્સ ટ્રેડિંગના મામલા સામે આવી રહ્યા છે. એવામાં આશરે ૧૦ હજાર જેટલા વિજેતા ઉમેદવારોને હાલ હોટેલો અને રિસોર્ટમાં બંધ રખાયા છે. જ્યારે કેટલાક ઉમેદવારને તો માત્ર એક જ મત મળ્યો છે તેની પણ હાલ ભારે ચર્ચા ચાલી રહી છે.
રાજસ્થાનના અજમેર, અલવર, ભરતપુર, બિકાનેર, જયપુર, જોધપુર, કોટા, પાલી, ઉદયપુર સહિતના કોર્પોરેશનમાં ચૂંટણીઓ યોજાઇ હતી. ચંૂટણી પરિણામો સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદથી જ કોંગ્રેસ, ભાજપ, અપક્ષ સહિતના આશરે દસ હજાર કરતા વધુ વિજેતા ઉમેદવારો કે કાઉન્સેલર્સ વિવિધ હોટેલો અને રિસોર્ટમાં અલગ અલગ જગ્યાએ બંધ છે. જનતાએ આ નેતાઓ પર ભરોસો કરીને તેમને મત આપ્યા છે જોકે ભાજપ, કોંગ્રેસને પોતાના જ આ નેતાઓ પર ભરોલો નથી તેથી તેમને અન્ય જગ્યાએ લઇ જવામાં આવ્યા છે.પરિસ્થિતિ એટલી કફોડી છે કે જેવી ચૂંટણી પૂર્ણ થઇ અને પરિણામો જાહેર થયા કે તે સાથે જ વિજેતા ઉમેદવારોના મોબાઇલ લઇ લેવામાં આવ્યા અને તેમને સીધા હોટેલ કે રિસોર્ટમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં કાઉન્ટિંગ બાદ તેમને વિજેતા જાહેર થયાનું સર્ટિફિકેટ લેવા માટે પણ નહોતા જવા દેવાયા. એજન્ટો દ્વારા આ સર્ટિફિકેટ લેવામા આવ્યા હતા. રાજસ્થાનમાં હાલ ભાજપની સરકાર છે એવામાં આ ચૂંટણીમાં એક બેઠકના પરિણામ ભારે ચર્ચામાં છે કેમ કે ભાજપના એક ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો છે.

Tags: hotel politics in rajasthan
Previous Post

એઆઈનો સામનો કરવા દુનિયા તૈયાર નથી : બિલ ગેટ્સ

Next Post

દિલ્હીના IGI એરપોર્ટ પર રૂ.1.88 કરોડના સોના સાથે બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
દિલ્હીના IGI એરપોર્ટ પર રૂ.1.88 કરોડના સોના સાથે બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો

દિલ્હીના IGI એરપોર્ટ પર રૂ.1.88 કરોડના સોના સાથે બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો

મોદીના 76મા જન્મદિને 76 મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયો ભેટ અપાશે: મુખ્યમંત્રી હાજર રહેશે

મોદીના 76મા જન્મદિને 76 મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયો ભેટ અપાશે: મુખ્યમંત્રી હાજર રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.