Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોળી વાગવાથી ઘવાયેલા એનડીએના જવાનનું મૃત્યુ

dharmendravaghela by dharmendravaghela
2026-09-18 12:29:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નૅશનલ ડિફેન્સ એકેડેમી ખાતે ફરજ બજાવતા 46 વર્ષના જવાનનું ગોળી વાગવાથી ગંભીર જખમી થયાના પાંચ દિવસ બાદ સારવાર દરમિયાન મિલિટરી હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 11 સપ્ટેમ્બરે બની હતી. પુણેના ખડકવાસલા વિસ્તારમાં આવેલા એનડીએ કૅમ્પસમાંની ગાર્ડ રૂમમાં હાજર જવાન આર.કે. સિંહને એકાએક ગોળી વાગી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પાસેના ટાવર ખાતે તહેનાત જવાને ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તે તરત જ ટાવર પરથી નીચે ઊતરીને ગાર્ડ રૂમ તરફ દોડ્યો હતો. રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડેલા જવાન તરફ નજર જતાં તેણે ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. જખમી જવાન સિંહને વનોવરીલમાં આવેલી કમાન્ડ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે તેનું મૃત્યુ થયું હતું. ગોળી ગળામાં વાગીને ગરદનમાંથી બહાર નીકળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
—————

Tags: nda soldier dead in khdakvasla
Previous Post

ભારતમાં સક્રિય થયેલ અલ નીનો મોટું સંકટ લાવશે!

Next Post

અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત

અમેરિકાના મિશિગનમાં ચાલુ ઉડાને તૂટી પડ્યું F-16 ફાઈટર જેટ, પાઈલટ સુરક્ષિત

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.