• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારનો યુપી પ્રવાસ 21 સપ્ટેમ્બરે જ રદ થઈ ગયો હતો

ચૂંટણી પંચના આંતરિક વિવાદ અંગે વધુ એક ખુલાસાથી ખળભળાટ

dharmendravaghela by dharmendravaghela
2026-09-25 11:38:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને પંચના અન્ય બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધૂ તેમજ વિવેક જોશી વચ્ચેનો આંતરિક વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. અંગ્રેજી અખબારમાં આ વિવાદના અહેવાલો 23 સપ્ટેમ્બરે જાહેર થયા તે પહેલાં જ 21 સપ્ટેમ્બરના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરનો ઉત્તર પ્રદેશનો સત્તાવાર પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો હતો.આ ઘટનાક્રમ દર્શાવે છે કે ચૂંટણી પંચમાં ચાલી રહેલી ખેંચતાણ અને સત્તાવાર વિરોધનો મામલો અહેવાલો બહાર આવ્યા તે પહેલાંથી જ વણસેલો હતો.
સીઇસી જ્ઞાનેશ કુમારનો 25 સપ્ટેમ્બરે મેરઠ અને 28 સપ્ટેમ્બરે વારાણસી ખાતે સત્તાવાર કાર્યક્રમ અને (Gen-Z) યુવાનો સાથે સંવાદ નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, 21 સપ્ટેમ્બરે જ મૌખિક સૂચનાઓ આપીને સ્થાનિક સ્તરે ચાલતી તૈયારીઓ રોકી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલય દ્વારા જારી કરાયેલા પત્રમાં પણ 21 સપ્ટેમ્બરની તારીખ અને ઈમેલનો ઉલ્લેખ છે, જેમાં કોઈ કારણ આપ્યા વિના કાર્યક્રમ મોકૂફ રાખવાની માત્ર બે લીટીની માહિતી આપવામાં આવી હતી. અંગ્રેજી અખબાર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત અહેવાલો અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર નિર્ણયો લેવામાં એકતરફી વલણ અપનાવી રહ્યા હોવાનો આક્ષેપ છે. અન્ય બે કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિના દરમિયાન 14 થી વધુ વખત નિર્ણયો અને આદેશો સામે લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ બંને કમિશનરોની જાણ બહાર જ કેટલાક મહત્વપૂર્ણ આદેશો જારી કરી દેવાયા હતા. વિકાસ વચ્ચે રાજકીય ઘમાસાણ આ અહેવાલો સામે આવ્યા બાદ વિપક્ષી પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચની કામગીરી સામે આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. કેટલાક રાજકીય પક્ષોએ તો મુખ્ય ચૂંટણી કમિશનર પાસે 48 કલાકમાં રાજીનામાની માંગ સાથે આંદોલનની ચેતવણી પણ આપી દીધી છે.

Tags: ghaneshkumar elction comissioner visit cancel up
Previous Post

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં નેપાળે ભારતનો ખાસ આભાર માન્યો

Next Post

મુંબઈના બીચ પર ‘બ્લુ બોટલ જેલીફિશ’નો આતંક

dharmendravaghela

dharmendravaghela

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
મુંબઈના બીચ પર ‘બ્લુ બોટલ જેલીફિશ’નો આતંક

મુંબઈના બીચ પર 'બ્લુ બોટલ જેલીફિશ'નો આતંક

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In