• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 30, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટ પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું

ફાલ્કન-૯ રોકેટથી છોડાતા જૂના સેટેલાઇટ કરતાં ૧૦ ગણી વધુ સ્પીડ આપશે

dharmendravaghela by dharmendravaghela
2026-09-29 12:18:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સ્પેસએક્સે જાયન્ટ ‘સ્ટારશિપ’ રોકેટને પહેલી વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરીને અંતરિક્ષ વિજ્ઞાાનના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલનું આ ફ્લાઇટ-૧૪ મિશન પ્રાયોગિક પરીક્ષણમાં સફળ સાબિત થયું છે. ટેક્સાસના બોકા ચિકા સ્થિત સ્પેસબેઝ લોન્ચ ફેસિલિટી પરથી ૧૨૪ મીટર ઊંચા આ મહાકાય રોકેટે ઉડાન ભરી હતી. આ રોકેટ સિસ્ટમમાં ‘સુપર હેવી બૂસ્ટર ૨૧’ અને ‘શિપ ૪૧’ નો સમાવેશ થાય છે.
ઓર્બિટલ એન્જિન બર્ન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સ્ટારશિપે પોતાના પેલોડ બેના દરવાજા ખોલીને ૨૬ નેક્સ્ટ-જેન સ્ટારલિંક વી૩ સેટેલાઇટ્સ ને સફળતાપૂર્વક ઓર્બિટમાં તરતા મૂક્યા હતા.વોશિંગ્ટનમાં સ્પેસએક્સ ફેસિલિટી ખાતે તૈયાર કરાયેલ દરેક વી-૩ સેટેલાઇટ ૧ ટેરાબિટ પ્રતિ સેકન્ડની બેન્ડવિડ્થ ધરાવે છે, જે ફાલ્કન-૯ રોકેટથી છોડાતા જૂના સેટેલાઇટ કરતાં ૧૦ ગણી વધુ સ્પીડ આપશે.
ત્રણ સેટેલાઇટ પર ખાસ પ્રકારના હાઇ-રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા છે. જે સેટેલાઇટ છૂટા પડયા બાદ સ્ટારશિપની હીટશીલ્ડ ટાઇલ્સનું સ્કેનિંગ કરીને જમીન પર કન્ટ્રોલ ટીમને ડેટા મોકલશે. તેનાથી પૃથ્વી પર રી-એન્ટ્રી વખતે થતા ઘર્ષણ સામે થર્મોડાયનેમિક સહનશક્તિ ચકાસી શકાય.ફ્લાઇટ-૧૩ વખતે એન્જિન રિલાઇટમાં થયેલી ખામીને ધ્યાનમાં રાખીને કરાયેલા સોફ્ટવેર અને ટાઇલ એન્જિનિયરિંગ સુધારા આ મિશનમાં સફળ પુરવાર થયા છે. સ્ટારશિપની ઓર્બિટલ સફળતા નાસાના આર્ટેમિસ મૂન મિશન માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે માનવજાતને ફરીથી ચંદ્રની સપાટી પર ઉતારવા માટે સ્ટારશિપના જ ખાસ લુનર લેન્ડર મોડેલનો ઉપયોગ થવાનો છે.

Tags: earthspacex rocket
Previous Post

ઇ-ચલણ ના ભરે તેને લાઇટ બિલમાં જોડીને મોકલો: સુપ્રીમકોર્ટનું સૂચન

Next Post

3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!

3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!

એશિયન ગેમ્સ: તીરંદાજીમાં ચીનને હરાવી મહિલાઓએ જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ: તીરંદાજીમાં ચીનને હરાવી મહિલાઓએ જીત્યો ગોલ્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In