• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, November 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરના બડગામમાં પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

ભારતીય સુરક્ષાદળોને કોરાગ વિસ્તારમાં આતંકીઓની ગતિવિધિની ગુપ્ત માહિતી મળી હતી.

dharmendravaghela by dharmendravaghela
2026-09-30 11:50:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. ઠાર મરાયેલા આતંકીની ઓળખ પાકિસ્તાની લશ્કર કમાન્ડર મૂસા તરીકે થઈ છે. સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકીઓની હાજરીની ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું. અથડામણમાં એક આતંકીના માર્યા ગયા પછી પણ ઓપરેશન ચાલુ છે.આ અથડામણ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના યુસમર્ગ વિસ્તારમાં થઈ હતી. સુરક્ષાદળોને કોરાગ વિસ્તારમાં આતંકીઓની ગતિવિધિની માહિતી મળી હતી.
સુરક્ષાદળોને યુસમર્ગના કોરાગ વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન જવાનોને કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી. જ્યારે તેમણે આતંકીઓને પડકાર્યા, ત્યારે સામેથી ગોળીબાર શરૂ થઈ ગયો. જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યો ગયો. વળી, ગુરવેતકલાં ગામમાં પણ આતંકીઓની હાજરીની પુષ્ટિ થયા પછી સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને શોધખોળ અભિયાન ચાલુ રાખ્યું.
અધિકારીઓએ જણાવ્યું કે મૂસા બડગામના દૂધપથરીના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. આ વિસ્તાર મધ્ય કાશ્મીરના ઉંચાઇવાળા વિસ્તારમાં આવે છે. સેનાના જણાવ્યા અનુસાર સુરક્ષાદળોએ સંદિગ્ધ ગતિવિધિઓ જોયા બાદ આતંકવાદીઓને પડકાર્યા હતા. આતંકીઓએ ફાયરિંગ કરતા જવાનોએ વળતી કાર્યવાહી કરી જેમા એક આતંકી ઠાર મરાયો હતો. મુઠભેડમાં માર્યો ગયેલો આતંકવાદી પાકિસ્તાની લશ્કર કમાન્ડર મૂસા હતો. બીજી તરફ, સૂત્રોનું એ પણ કહેવું છે કે આ વિસ્તારમાં અન્ય એક ટોચનો બિન-સ્થાનિક લશ્કર કમાન્ડર છુપાયો હોવાની આશંકા છે. મુઠભેડ બાદથી જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે અને આસપાસના ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.

Tags: musa enconture j&k
Previous Post

અમેરિકા-ઈરાન વચ્ચે કતારની મધ્યસ્થતા પણ નિષ્ફળ

Next Post

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનું તાંડવ, મોડી રાત્રીનાઅકસ્માતમાં 7 લોકોના મૃત્યુ

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનની મદદથી અંતરિક્ષમાં પાકિસ્તાનની થઇ એન્ટ્રી:પ્રથમ અવકાશયાત્રી મોહમ્મદ જીશાન અલી અંતરિક્ષ માટે રવાના
આંતરરાષ્ટ્રીય

ચીનની મદદથી અંતરિક્ષમાં પાકિસ્તાનની થઇ એન્ટ્રી:પ્રથમ અવકાશયાત્રી મોહમ્મદ જીશાન અલી અંતરિક્ષ માટે રવાના

November 25, 2026
શેખ હસીનાની વાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ભડકો, 27-28 નવેમ્બરે અવામી લીગનું દેશવ્યાપી બંધનું એલાન
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાની વાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ભડકો, 27-28 નવેમ્બરે અવામી લીગનું દેશવ્યાપી બંધનું એલાન

November 25, 2026
સોના-ચાંદીના ભાવમાં મંદી યથાવત: બે દિવસમાં સોનુ 10 ગ્રામમાં 3890, ચાંદી 1 કિલોમાં 9665નો કડાકો
તાજા સમાચાર

સોના-ચાંદીના ભાવમાં મંદી યથાવત: બે દિવસમાં સોનુ 10 ગ્રામમાં 3890, ચાંદી 1 કિલોમાં 9665નો કડાકો

November 25, 2026
Next Post
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનું તાંડવ, મોડી રાત્રીનાઅકસ્માતમાં 7 લોકોના મૃત્યુ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મોતનું તાંડવ, મોડી રાત્રીનાઅકસ્માતમાં 7 લોકોના મૃત્યુ

આજથી મોદી સરકારની ચિંતન શિબિરમોં પ્રારંભ

આજથી મોદી સરકારની ચિંતન શિબિરમોં પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In