• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 6, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યની 15 હજાર સરકારી ઈમારતો પર લગાવાશે સોલાર

પરંપરાગત વીજળી સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવા સાથે સરકારના વીજ ખર્ચમાં ઘટાડો કરવાનો ઉદ્દેશ, 314 કરોડની ફાળવણી કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-10-06 11:38:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં 15 હજાર સરકારી ઈમારતો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવશે. જે અંતર્ગત 2026-27 માટે રૂ. 314 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સરકારી ઈમારતો પર ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર સિસ્ટમ્સના વિસ્તરણ સાથે સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યએ 15 હજાર સરકારી ઈમારતોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા 2011-12થી અમલમાં મુકાયેલી આ પહેલનો હેતુ પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવાનો, પરંપરાગત વીજળી સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવાનો અને સરકારના વીજ ખર્ચમાં ઘટાડો કરવાનો છે. સૂત્રોએ જણાવ્યું કે, 2025-26 દરમિયાન આ કાર્યક્રમમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી, જેમાં 1377 સરકારી ઈમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ્સ લગાવવામાં આવી હતી અને 17.1 મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો ઉમેરો થયો હતો. આ વિસ્તરણ સાથે, માર્ચ 2026 સુધીમાં રૂફટોપ સોલાર સિસ્ટમ ધરાવતી સરકારી ઈમારતોની કુલ સંખ્યા 6014 પર પહોંચી ગઈ હતી, જેનાથી આ પહેલ હેઠળ કુલ સ્થાપિત ક્ષમતા 95 મેગાવોટ થઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું કે, આ વર્ષે સરકારી ઈમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ્સ લગાવવાનું સૌથી મોટું વિસ્તરણ થઈ રહ્યું છે. 15,000 સરકારી ઈમારતો પર તે લગાવવામાં આવશે. જેનાથી આશરે 65 મેગાવોટ સૌર ક્ષમતા ઉમેરાવાની અપેક્ષા છે, જે રાજ્યના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગને વધુ મજબૂત બનાવશે.આ કાર્યક્રમ માટે વર્ષ 2026-27ના બજેટમાં રૂ.314 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાંથી સામાન્ય સરકારી ઈમારતો માટે રૂ. 278 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની ઈમારતો માટે રૂ. 3 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ઈમારતો માટે રૂ. 33 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
———————-

Tags: government buildingsgujaratsolar panel
Previous Post

અમદાવાદમાં 890 સ્થળે ગરબાનું આયોજન

Next Post

ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ ઈરાનનો હાથ: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્ષેપથી ખળભળાટ

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ઈમરજન્સી!

October 6, 2026
કાર્ગો શીપ પર રશિયાનો ડ્રોન એટેક
આંતરરાષ્ટ્રીય

કાર્ગો શીપ પર રશિયાનો ડ્રોન એટેક

October 6, 2026
કચ્છની ધરા ધ્રુજી, દુધઈમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
તાજા સમાચાર

આસામના નગાંવમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

October 6, 2026
Next Post
ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ ઈરાનનો હાથ: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્ષેપથી ખળભળાટ

ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ ઈરાનનો હાથ: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્ષેપથી ખળભળાટ

હુથી બળવાખોરો સામે સાઉદીની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

હુથી બળવાખોરો સામે સાઉદીની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In