• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં દસ સ્કૂલ, કોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

ધમકીભર્યા ઈ-મેઈલથી ખળભળાટ: બોમ્બ-ડોગ સ્કવોડ અને પોલીસની ટીમ પહોંચી

dharmendravaghela by dharmendravaghela
2026-10-07 12:24:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલ મોકલાતા ખળભળાટ મચીગયો છે. આ વખતે 10 જેટલી સ્કૂલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં જ બોમ્બ બ્લાસટ કરવાની ધમકી આપવામાં આવી છે. ખાસ કરીને વેજલપુરની ઝાયડસ, સેટેલાઈટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, છારોડીની એસજીવીપી તથા સંત કબીર અને ડ્રાઈવ ઈન રોડ પર આવેલી એશિયા સ્કૂલ સહિત વિવિધ 10 જેટલી સ્કૂલ તેમજ હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા દિલજીત દોસાંજના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
અમદાવાદની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા ફાયર વિભાગ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને પોલીસની ટીમ અલગ અલગ સ્કૂલો પર પહોંચી છે. ઝાયડસ સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા છે. મોટાભાગની પશ્ચિમ વિસ્તારની સ્કૂલને ધમકી મળી છે. ધમકી મળી તે સ્કૂલોમાં ઝાયડસ સ્કૂલ વેજલપુર, બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ, SGVP સ્કૂલ,છારોડી, સંત કબીર સ્કૂલ, એશિયા સ્કૂલ ડ્રાઈવ ઇન રોડ સહિતનો સમાવેશ છે. જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું છે. સ્કૂલમાં પેનિક ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને બહાર કાઢીને વાલીઓને સોંપવા સૂચના આપવામાં આવી છે.

Tags: bomb threatmodi stadium ahmedabadschool
Previous Post

જનસેવાના 25 વર્ષ પૂર્ણ, PM મોદીએ શ્રી વિનાયક મંદિરમાં પૂજા-અર્ચના કરી

Next Post

રશિયા દ્વારા યુક્રેનમાં મિસાઇલ હુમલામાં 22 લોકોનાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
રશિયા દ્વારા યુક્રેનમાં મિસાઇલ હુમલામાં 22 લોકોનાં મોત

રશિયા દ્વારા યુક્રેનમાં મિસાઇલ હુમલામાં 22 લોકોનાં મોત

ટ્રમ્પે ફરી શાંતિ નોબેલ પારિતોષિક માંગ્યું

ટ્રમ્પે ફરી શાંતિ નોબેલ પારિતોષિક માંગ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In