• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયા દ્વારા યુક્રેનમાં મિસાઇલ હુમલામાં 22 લોકોનાં મોત

રહેણાંક વિસ્તારો પર રશિયન મિસાઇલો ત્રાટકતા ૬૦થી વધુ નાગરિકો ઘાયલ થયા

dharmendravaghela by dharmendravaghela
2026-10-08 11:29:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુક્રેને ૯૦૦થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યા બાદ હવે રશિયાએ યુક્રેન પર તાજેતરનો સૌથી મોટો મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેનના અનેક રહેણાંક વિસ્તારોમાં રાતભર હુમલા કર્યા હતા, જેમાં યુક્રેનના ૨૨થી વધુ નાગરિકોના મોત નિપજ્યા હતા. માર્યા ગયેલા લોકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ૬૦થી વધુ નાગરિકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.
રશિયાએ યુક્રેન પર કબજો કરવાના ઇરાદાથી સાડા ચાર વર્ષ પહેલા શરૂ કરેલુ યુદ્ધ હાલ પણ યથાવત છે, યુક્રેન અને રશિયા બન્ને એકબીજા પર લાંબા અંતરવાળી મિસાઇલો અને ડ્રોનથી હુમલા કરી રહ્યા છે. યુક્રેનના ઉત્તરીય પ્રાંત કેરનીહીવમાં પ્રીલુકી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ પર રશિયાએ હુમલો કર્યો હતો જેને કારણે આખી ઇમારત નાશ પામી હતી. આ હુમલામાં જ સૌથી વધુ નાગરિકો માર્યા ગયા હતા. યુક્રેનની રાજધાની કીવ સહિત અન્ય ત્રણ શહેરો સહિત કુલ ૧૨ જેટલા ક્ષેત્રોને નિશાન બનાવીને પણ હુમલા કરાયા હતા.
ઇરાનમાં યુદ્ધને કારણે હાલ યુક્રેન પાસે રશિયા જેવી મિસાઇલો નથી પહોંચી રહી, હાલ આ મિસાઇલોની અછત હોવાના અહેવાલો છે. યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાની મિસાઇલો અમારા માટે હાલ સૌથી મોટો પડકાર બની ગઇ છે. અમારા માટે હાલ એર ડિફેન્સ પેકેજ બહુ જ જરૂરી છે. ઝેલેન્સ્કીએ અન્ય દેશો પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ મુદ્દે મદદ માગી હતી. ૭મી ઓક્ટોબરે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિનનો ૭૫મો જન્મ દિવસ હોવાથી યુક્રેન પર આ મિસાઇલો છોડવામાં આવી હોવાના પણ અહેવાલો છે. યુક્રેનને પહેલાથી જ અંદાજ હતો કે પુતિનના જન્મ દિવસ પર રશિયા જરૂર મોટા હુમલા કરશે.

Tags: russian missile attackukraine
Previous Post

અમદાવાદમાં દસ સ્કૂલ, કોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

Next Post

ટ્રમ્પે ફરી શાંતિ નોબેલ પારિતોષિક માંગ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ટ્રમ્પે ફરી શાંતિ નોબેલ પારિતોષિક માંગ્યું

ટ્રમ્પે ફરી શાંતિ નોબેલ પારિતોષિક માંગ્યું

ગરબાના ગ્રાઉન્ડમાં હવે નહીં ચાલે છૂપી ફોટોગ્રાફી

ગરબાના ગ્રાઉન્ડમાં હવે નહીં ચાલે છૂપી ફોટોગ્રાફી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In