• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કચ્છના ખાવડામાં ગોઝારો અકસ્માત, 7 લોકોના મોત

15 શ્રમિકો ભરેલી બોલેરો પિકઅપને ટ્રકે ટક્કર મારી, બોલેરોનો કચ્ચરઘાણ વળ્યો, પંથકમાં અરેરાટી

dharmendravaghela by dharmendravaghela
2026-10-09 12:03:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છના ખાવડા સ્થિત આરી પાર્ક વિસ્તારમાં પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જતા રસ્તા પર કામદારોને ભરીને જઈ રહેલી એક બોલેરો ગાડીને ડમ્પર (બ્લેકર) દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બોલેરોમાં સવાર ૧૫ થી વધુ કામદારો પૈકી ૭ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે; આ ભયાનક દુર્ઘટનાને પગલે મૃતદેહોને પીએમ માટે ખાવડાથી ભુજ ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જ્યારે આરી પાર્ક વિસ્તારમાં બનેલી આ પ્રથમ મોટી દુર્ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
કચ્છના ખાવડા નજીક આવેલા આરી પાર્ક તરફ જવાના માર્ગ પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રમિકોને લઈ જઈ રહેલી પિકઅપને એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતાં સર્જાયેલી આ દુર્ઘટનામાં 7 જેટલા શ્રમિકોનાં મોત નીપજ્યાં હતા. આરી પાર્ક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં જાનહાનિ ધરાવતો આ પહેલો અકસ્માત હોવાથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે શ્રમિકોને લઈને જઈ રહેલી પિકઅપ જ્યારે આરી પાર્ક તરફના રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે સામેથી આવતી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ પિકઅપમાં 15થી વધુ શ્રમિકો સવાર હતા. આ અકસ્માતમાં 7 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય કેટલાક શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરી સારવાર અર્થે પહોંચાડ્યા હતા અને તમામ 7 મૃતકોના મૃતદેહોને ખાવડાથી ભુજ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આરી પાર્ક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં જાનહાનિ ધરાવતો આ પહેલો અકસ્માત હોવાથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની સઘન તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: accidentkhavadaKutch
Previous Post

ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા Dr. Reddy’s, Nestle, Amazon અને Flipkartને નોટિસ ફટકારી

Next Post

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ઉતારી ગઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ઉતારી ગઈ

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન પાટા પરથી ઉતારી ગઈ

ધ્રુવ રાઠી સહિત CJPના અનેક કાર્યકરોની અટકાયત

ધ્રુવ રાઠી સહિત CJPના અનેક કાર્યકરોની અટકાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In