• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 13, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Jio-bp દ્વારા પેટ્રોલમાં લિટરે 5 અને ડીઝલમાં 3નો વધારો

dharmendravaghela by dharmendravaghela
2026-10-12 11:27:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રોજિંદી મુસાફરી કરતા લોકો માટે ખિસ્સા પર વધુ એક બોજ વધ્યો છે. નાયરા બાદ હવે વધુ એક ખાનગી ઈંધણ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત Jio-bp એ પેટ્રોલની કિંમતમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં ₹3 પ્રતિ લિટર નો વધારો કર્યો છે. આ નવા દરો રવિવાર, 11 ઓક્ટોબરથી સવારે 6 વાગ્યાથી અમલમાં આવી ગયા છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મૂઝની ખાડીથી ઓઇલ સપ્લાય ઠપ થવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં કાચા તેલના ભાવ ઊંચા રહેવાને કારણે માર્કેટિંગ માર્જિન પર દબાણ વધ્યું છે, જેના કારણે ખાનગી કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 3 ઓક્ટોબરે અન્ય ખાનગી ઓઇલ કંપની નાયરા એનર્જીએ પણ પેટ્રોલ-ડીઝલમાં આટલો જ ભાવવધારો કર્યો હતો.એક તરફ ખાનગી રિટેલર્સ ભાવ વધારી રહ્યા છે, ત્યારે દેશની સરકારી ઓઇલ કંપનીઓ—Indian Oil, BPCL અને HPCL દ્વારા હાલમાં રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
——————-

Tags: jio bp petro l price
Previous Post

ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

Next Post

ઈરાનની પાકિસ્તાન-તૂર્કિયેને ધમકી, સાઉદીનો સાથ આપ્યો ખેર નથી

dharmendravaghela

dharmendravaghela

Related News

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત
આંતરરાષ્ટ્રીય

જીબૂતી તટ નજીક દરિયામાં બોટ ડૂબી: 139ના મોત

October 12, 2026
2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત
આંતરરાષ્ટ્રીય

2026ના ઇકોનોમિક્સ નોબેલ પુરસ્કારની આજે થશે.જાહેરાત

October 12, 2026
રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી
આંતરરાષ્ટ્રીય

રિયાધ એરપોર્ટ ઉપર વિમાન માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ ખાબકી

October 12, 2026
Next Post
ઈરાનની પાકિસ્તાન-તૂર્કિયેને ધમકી, સાઉદીનો સાથ આપ્યો ખેર નથી

ઈરાનની પાકિસ્તાન-તૂર્કિયેને ધમકી, સાઉદીનો સાથ આપ્યો ખેર નથી

રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

રિપબ્લિકન સાંસદો રશિયા સાથે પ્રમુખ ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In