• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તહેરાનમાં ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યા બેનરો લાગ્યા

ઈરાનમાં સરકારના સમર્થનથી યોજાતા પ્રદર્શનોમાં પણ ખામેનેઈના મોતનો બદલો લેવાની માગ ઊઠી

dharmendravaghela by dharmendravaghela
2026-11-04 12:39:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાનની રાજધાની તેહરાનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધમકીભર્યાં હોર્ડિંગ્સ અને પેઇન્ટિંગ્સ લગાવવામાં આવ્યાં છે. એક હોર્ડિંગ પર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે ટ્રમ્પને મારી નાખીશું.’ અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઈરાનમાં ટ્રમ્પ વિરુદ્ધ આ પ્રકારનાં પ્રદર્શનો સામે આવ્યાં છે. ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોત બાદ ટ્રમ્પ વિરુદ્ધનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. તેહરાનના વ્યસ્ત એન્ગેલાબ સ્ક્વેર પર લગાવવામાં આવેલા એક હોર્ડિંગમાં ટ્રમ્પને જેલના સળિયા પાછળ માથું ઝુકાવીને ઊભેલા દર્શાવવામાં આવ્યા છે. આ માધ્યમથી ઈરાને અમેરિકાના પ્રમુખ વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ઈરાનમાં સરકારના સમર્થનથી યોજાતા પ્રદર્શનોમાં પણ ખામેનેઈના મોતનો બદલો લેવાની માગ ઊઠી રહી છે.
તેહરાનમાં લગાવવામાં આવેલા અન્ય એક હોર્ડિંગમાં ટ્રમ્પની સાથે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ, અમેરિકાના વિદેશદૂત સ્ટીવ વિટકોફ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને દર્શાવવામાં આવ્યા છે. ચારેયના ચહેરા લોહીથી ખરડાયેલા અને કપડાં ફાટેલી હાલતમાં બતાવવામાં આવ્યા છે. પૃષ્ઠભૂમિમાં અમેરિકા અને ઇઝરાયલના ક્ષતિગ્રસ્ત ધ્વજ પણ દર્શાવાયા છે. આ હોર્ડિંગ્સ દ્વારા ખામેનેઈના મોતનો બદલો લેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
તેહરાનના ઉત્તરી વિસ્તારમાં આવેલા તજરીશ સ્ક્વેરમાં ખુલ્લું પ્રદર્શન યોજીને ટ્રમ્પ વિરોધી અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે. અહીં મૂકવામાં આવેલી કેટલીક પેઇન્ટિંગ્સમાં ટ્રમ્પને અપમાનજનક અને હિંસક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા છે. એક પેઇન્ટિંગમાં ટ્રમ્પ જમીન પર પડેલા છે અને તેમનો ચહેરો લોહીથી ખરડાયેલો છે. અન્ય એક પેઇન્ટિંગમાં બોમ્બથી તેમનો ચહેરો ઢંકાયેલો દર્શાવવામાં આવ્યો છે. આ પ્રદર્શનની નજીક જેલની કોટડીની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે. તેમાં ટ્રમ્પ જેવા દેખાતા એક અભિનેતાને આખો દિવસ રાખવામાં આવે છે. તેની બાજુમાં આવેલી સ્ક્રીન પર ઈરાનમાં અમેરિકાના હુમલાથી થયેલી તબાહીનાં દૃશ્યો દર્શાવવામાં આવે છે.

Tags: tehrantrump
Previous Post

અમેરિકામાં ટ્રમ્પને મિડટર્મ ચૂંટણીમાં ઝટકો, ડેમોક્રેટ્સનો પ્રચંડ વિજય

Next Post

રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, ટ્રેન ઉથલાવવાનું કાવતરું?

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post
રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, ટ્રેન ઉથલાવવાનું કાવતરું?

રાજસ્થાનમાં રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, ટ્રેન ઉથલાવવાનું કાવતરું?

નિશાનબાજોની ત્રિપુટીએ ભારતને વર્લ્ડ ચૅમ્પિયન બનાવ્યું, ચીનના શૂટર્સને ગોલ્ડ ન જીતવા દીધો

નિશાનબાજોની ત્રિપુટીએ ભારતને વર્લ્ડ ચૅમ્પિયન બનાવ્યું, ચીનના શૂટર્સને ગોલ્ડ ન જીતવા દીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In