• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આસામમાં દૂષિત પાણી પિતા 52 વિદ્યાર્થીઓની તબિયત લથડી, ટાંકીમાંથી મરેલો વાંદરો નીકળ્યો

ગુવાહાટીની જાલુકબારીની એક કોલેજની હોસ્ટેલમાં બનેલી ઘટનાથી વાલીઓમાં રોષ

dharmendravaghela by dharmendravaghela
2026-11-04 12:44:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આસામમાં ગુવાહાટીની કોલેજમાં આવેલા હોસ્ટેલમાં દૂષિત પાણી પીવાના કારણે 52 વિદ્યાર્થીની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે આ વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અચાનક આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થઈ જતા અનેક પ્રકારની શંકાઓ થવા લાગી હતી. જેથી આ કેસમાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના ગુવાહાટીમાં આવેલ જાલુકબારીની એક કોલેજની હોસ્ટેલમાં બની છે.
દૂર્ગાપૂજામાંથી પાછા આવ્યાં બાદ આ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પાણીમાંથી દૂર્ગધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. બાદમાં જ્યારે પાણીની ટાંકીની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી મરેલો વાંદરો મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પાણી પીવાના કારણે વિદ્યાર્થીઓને પેટમાં દુઃખવું, ઉલટી થવી અને તાવ આવ્યો હોવાની ફરિયાદો થવા લાગી હતી. જેથી કુલ 52 વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. આમાંથી ત્રણ વિદ્યાર્થીઓને વધારે તપાસ માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તેમાંથી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન હતી અને તમામ 52 વિદ્યાર્થીઓની તબિયત સ્થિર છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ હોસ્ટેલ દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવી તેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધારે રોષ ફેલાયો છે. કારણ કે, વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર પાણી અંગે ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નહોતી.
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યાં બાદ કોલેજના આચાર્યે કહ્યું કે, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બિમાર પડ્યા તેની જાણકારી મળ્યાં બાદ તંત્ર દ્વારા પાણીની ટાંકી સાફ કરાવી દેવામાં આવી છે. જ્યારે આ હોસ્ટેલના વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. જો કે, મૂળ પ્રશ્ન એ છે કે, શા માટે ટાંકીની નિયમિત રીતે સફાઈ કરાવમાં નથી આવતી? વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પાણીમાંથી દૂર્ગધ આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહોતો. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી તે પછી પણ ટાંકીની તપાસ કેમ કરવામાં ના આવી? વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારે ચેડા કરવામાં આવ્યાં તે ખરેખર ગંભીર બાબત છે.

Tags: assamcollege hostelguwahatijalukbari
Previous Post

નિશાનબાજોની ત્રિપુટીએ ભારતને વર્લ્ડ ચૅમ્પિયન બનાવ્યું, ચીનના શૂટર્સને ગોલ્ડ ન જીતવા દીધો

Next Post

મિઝોરમમાં મોડી રાત્રીનાઆવ્યો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post
મિઝોરમમાં મોડી રાત્રીનાઆવ્યો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

મિઝોરમમાં મોડી રાત્રીનાઆવ્યો 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

પાકિસ્તાનથી ડ્રોન મારફતે હથિયારો મોકલવાનું મોટું કાવતરું નિષ્ફળ, પંજાબમાં ૧૧ આરોપીઓની ધરપકડ

પાકિસ્તાનથી ડ્રોન મારફતે હથિયારો મોકલવાનું મોટું કાવતરું નિષ્ફળ, પંજાબમાં ૧૧ આરોપીઓની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In