• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તેલંગાણામાં માછીમારોને બચાવવા ગયેલી બોટ પલટી, જતા SDRF અને ફાયરના 11જવાન ગુમ

તંત્ર દ્વારા લાપતા જવાનોની શોધખોળ શરૂ કરવા માટે રેસ્ક્યૂ આપરેશન શરૂ

dharmendravaghela by dharmendravaghela
2026-11-05 11:35:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા માછીમારોને બચાવવાની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં બુધવારે સાંજે બેથુપલ્લી તળાવ ખાતે બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે પાણીના તેજ પ્રવાહને કારણે બે હોડીઓ પલટી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, બોટ પલટી જતા માછીમારોને બચાવવા ગયેલા SDRF અને ફાયર સર્વિસ વિભાગના કુલ 11 જવાનો ગુમ થઈ ગયા છે. જેમની અત્યારે શોધખોળ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે દુર્ઘટના સર્જાઈ તે વખતે આ ટીમ દ્વારા પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. પરંતુ બચાવવા ગયેલી બોટ પલટી ગઈ હતી. આ સમગ્ર મામલે જાણ થતાની સાથે જ જિલ્લા તંત્ર દ્વારા લાપતા જવાનોની શોધખોળ શરૂ કરવા માટે રેસ્ક્યૂ આપરેશન શરૂ કરી દીધું છે. લાપતા જવાનોને શોધવા માટે કોથાગુડેમથી SDRFના 6 જવાનો અને ફાયર વિભાગના અન્ય 4 કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે, જેમાં બે સ્થાનિક તરવૈયા પણ સામેલ થયાં છે.
લાપતા થયેલા જવાનોને શોધવા માટે ભદ્રાચલમથી NDRF ની ટીમને બોલાવવામાં આવી છે. આ સાથે બચાવ ટીમ દ્વારા અન્ય બોટની મદદથી પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે પાણીમાં ફસેયાલા લોકો માટે ડ્રોન દ્વારા લાઈફ જેટેક પહોંચાવવામાં આવી રહ્યાં છે. આ સમગ્ર મામલે વાત કરતા મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે બચાવ ટીમોએ ગુમ થયેલા SDRF જવાનોના સંભવિત સ્થાનની ઓળખ કરી લીધી છે. હવે તેમના સુધી પહોંચવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
—————————-

Tags: rescue boat dubitelangana
Previous Post

14 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધ્યા, વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો

Next Post

મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ
તાજા સમાચાર

હૈદરાબાદમાં નકલી નોટોનું કૌભાંડ,YouTube પરથી શીખ્યાં છાપકામ

November 5, 2026
દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ
તાજા સમાચાર

દિલ્હી-UP સહિત અનેક રાજ્યોમાં વરસાદી એલર્ટ

November 5, 2026
ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત
તાજા સમાચાર

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

November 5, 2026
Next Post
મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી

મથુરા, અયોધ્યા, કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

ભીમપોરની વાઇન શોપમાં રેડ દારૂની 500 પેટી-વાહનો જપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In