• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, November 19, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડિજિટલ એરેસ્ટમાં રૂ.3.80 કરોડની લૂંટ

આતંકી હુમલાથી સંબધ હોવાનો ડર બતાવીને દિલ્હીમાં વૃદ્ધને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા

dharmendravaghela by dharmendravaghela
2026-11-17 11:58:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ૩૦ વર્ષ સુધી લેબર વકીલ તરીકે વકીલાત કર્યા પછી સેવાનિવૃત્ત થઇ ભારત પરત ફરેલા ૬૨ વર્ષીય અતુલ તલવારે સાયબર છેતરપિંડી કરનારાઓની જાળમાં ફસાઇ પોતાની સમગ્ર જીવનની જમા રકમ ગુમાવી દીધી છે.પોતાને સીબીઆઇ અને એનએઆઇનાં અધિકારી બતાવનારા ઠગોએ તેમને ૧૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતાં. પહલગામ આતંકી હુમલાથી સંબધ હોવાનો ડર બતાવીને તેમની પાસેથી ૩.૮૦ કરોડ આંચકી લીધા હતાં.
પીડિતે નોઇડા પોલીસ અને અમેરિકન તપાસ એજન્સી એફબીઆઇમાં પણ ફરિયાદ નોંધાવી છે. અતુલ તલવાર વર્ષ ૧૯૮૨માં માત્ર ૧૮ વર્ષની ઉંમરમાં દિલ્હીથી ન્યૂયોર્ક ગયા હતાં. તે ચાલુ વર્ષનાં સપ્ટેમ્બરમાં સેવાનિવૃત્ત થઇને ભારત પરત ફર્યા હતાં. તેમની યોજના જાન્યુઆરી સુધી નોઇડા સ્થિત પોતાની સ્વર્ગસ્થ માતાનાં ઘરનું નવીનિકરણ કરી ત્યાં જ રહેવાની હતી. ઘટનાની શરૂઆત ૧૬ ઓક્ટોબરે થઇ જ્યારે તેમના પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને મુંબઇનાં કોલાબા પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મી બતાવી દાવો કર્યો હતો કે તેમનો આધારકાર્ડ પહલગામ આતંકી હુમલા સાથે સંકળાયેલો છે. પોલીસકર્મીએ જણાવ્યું હતું કે તેમના નામથી ખોલવામાં આવેલા કેનેરા બેંકનાં ખાતામાંથી આંતકીઓને ૫૩ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે અને તેના બદલામાં તેમને ૫ કરોડ રૂપિયા કમિશન મળ્યું છે. પોતાને નિર્દોષ સાબિત કરવાનાં નામે છેતરપિંડી આચરનારાઓએ અતુલ તલવારને તેમની ૯૮ ટકા સંપત્તિને આરબીઆઇથી વેરિફાય કરવાનું જણાવ્યું હતું.

Tags: digital arrest delhi atul talware
Previous Post

અયોધ્યા-કાશી બાદ હવે મથુરા પર ભાજપનું ફોકસ?

Next Post

ઉત્તરાખંડમાં બે દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, 12નાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પીએમ મોદીએ મનીલામાં જમીન પર પડેલા તિરંગાના માર્કરને ઉઠાવી ખિસ્સામાં મુક્યું
આંતરરાષ્ટ્રીય

પીએમ મોદીએ મનીલામાં જમીન પર પડેલા તિરંગાના માર્કરને ઉઠાવી ખિસ્સામાં મુક્યું

November 18, 2026
 ટ્રમ્પ આજે APEC સમિટ માટે ચીન પહોંચશે,રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે થશે મુલાકાત
આંતરરાષ્ટ્રીય

 ટ્રમ્પ આજે APEC સમિટ માટે ચીન પહોંચશે,રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે થશે મુલાકાત

November 18, 2026
બિશ્નોઈ ગેંગના નેટવર્ક પર દિલ્હી પોલીસનો સકંજો, સાબરમતી જેલના મુલાકાતીઓની કુંડળી તપાસશે
તાજા સમાચાર

બિશ્નોઈ ગેંગના નેટવર્ક પર દિલ્હી પોલીસનો સકંજો, સાબરમતી જેલના મુલાકાતીઓની કુંડળી તપાસશે

November 18, 2026
Next Post
ઉત્તરાખંડમાં બે દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, 12નાં મોત

ઉત્તરાખંડમાં બે દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, 12નાં મોત

જમ્મુ-કાશ્મીરનાં કુલગામ હુમલાનાં માસ્ટર માઇન્ડ સહિત ત્રણ આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરનાં કુલગામ હુમલાનાં માસ્ટર માઇન્ડ સહિત ત્રણ આતંકવાદીઓ ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In