• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવા માંગણી

સનાતન ધર્મની ધ્વજાને ઉંચાઈ અપાવવામાં તેમણે જીવન ખર્ચી નાખ્યું હતું: અખાડા પરિષદ

aaspassdaily by aaspassdaily
2022-09-15 11:14:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી દ્વારકા-શારદા તેમજ જયોતિષપીઠના શંકરાચાર્ય રહેલા સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીને મરણોપરાંત ભારતરત્ન સન્માન આપવાની માંગ કરાઈ છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના ધર્મ પ્રચારના કાર્યો, આંદોલનો પર અખાડા પરિષદના અધ્યક્ષ તેમજ મનસા દેવી મંદિર ટ્રસ્ટના મહંત રવિન્દ્રપુરી મહારાજે કેન્દ્ર સરકારનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે જણાવ્યું હતું કે શંકરાચાર્યે રક્ષા માટે અનેક મોટા આંદોલનના માધ્યમથી સમાજને તાકાત આપી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શંકરાચાર્યે સનાતન ધર્મની ધ્વજાને ઉંચાઈ અપાવવામાં પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાંખ્યું હતું. અયોધ્યામાં રામમંદિર નિર્માણ આંદોલન હોય કે શિરડી સાંઈ મંદિર અને ઈસ્કોન મંદિર વિવાદ હોય, તેઓ હંમેશા સનાતની હિન્દુ સમાજના વિકાસ અને રક્ષા માટે સંઘર્ષરત રહ્યા છે. તેમને ભારતરત્નથી વિભૂષિત કરાશે તો સંત સમાજનું ગૌરવ વધશે. અખાડા પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી અને પંચ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક મહંત હરિગીરીએ પણ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ મહારાજને ભારતરત્નથી સન્માનીત કરવાની માંગ કરી છે.

Tags: demand bharat ratna for shankaracharyaprayagraj
Previous Post

ગિરનાર પર્વત પર સાત ઇંચ વરસાદ, પૂરના પાણીમાં તણાતા સિંહણનું મોત

Next Post

કાર અકસ્માતમાં બચી ગયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

aaspassdaily

aaspassdaily

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
કાર અકસ્માતમાં બચી ગયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

કાર અકસ્માતમાં બચી ગયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

તાલિબાન ભડકયું: ખોટો દાવો ન કરે પાકિસ્તાન

તાલિબાન ભડકયું: ખોટો દાવો ન કરે પાકિસ્તાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In