• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, November 29, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કુવૈતમાં ડ્રોન હુમલો, 2 ઇટાલિયન નાગરિકોનાં મોત

dharmendravaghela by dharmendravaghela
2026-11-27 13:04:12
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ગુરુવારે કુવૈતમાં ડ્રોન હુમલાના મામલે 2 ઇટાલિયન નાગરિકોના મોત થયા હોવાનો દાવો કરાયો છે. ઇટાલીના વિદેશ મંત્રાલયે પણ બંને નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે ઈરાને આ પ્રકારના કોઈપણ હુમલાનો ઈનકાર કર્યો છે.
કુવૈતના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ સૌદ અબ્દુલઅઝીઝ અલ અતવાનના જણાવ્યા અનુસાર, દેશની એર ડિફેન્સ સિસ્ટમે અનેક ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. આ દરમિયાન અટકાવવામાં આવેલા ડ્રોનના કાટમાળની ઝપેટમાં આવતા 2 ઇટાલિયન નાગરિકોના મોત થયા અને 2 અન્ય ઘાયલ થયા છે.
ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તાજાનીએ સેનેટને માહિતી આપી હતી કે મૃત્યુ પામેલા બંને નાગરિકો ટેકનિશિયન હતા અને જર્મન સંરક્ષણ કંપની રિનમેટાલના ઇટાલિયન એકમમાં કાર્યરત હતા. તેઓ કુવૈતના એક એર ડિફેન્સ સર્વેલન્સ સ્ટેશન પર તૈનાત હતા.
આ ઘટનામાં એક કુવૈતી અને એક પાકિસ્તાની નાગરિક પણ ઘાયલ થયા છે. બીજી તરફ, ઈરાનના વરિષ્ઠ સૈન્ય પ્રવક્તા જનરલ અબુલફઝલ શેકર્ચીએ જણાવ્યું કે ઈરાને ખાડી ક્ષેત્રમાં કોઈ સૈન્ય કે આક્રમક અભિયાન ચલાવ્યું નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે આ ઘટનાની કુવૈત સાથે મળીને તપાસ કરવા અને વાસ્તવિક દોષિતોને સામે લાવવા તેહરાન તૈયાર છે.

Tags: kuwait drone attac
Previous Post

અમેરિકામાં થૅન્ક્સગિવિંગ પર મહાવાવાઝોડાની તબાહી

Next Post

ટ્રમ્પમાં ચીન સામે લડવાની હિંમત નથી,અમેરિકન સાંસદોનો આક્ષેપ

dharmendravaghela

dharmendravaghela

Related News

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી
તાજા સમાચાર

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી

November 28, 2026
રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું

November 28, 2026
ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા
તાજા સમાચાર

ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા

November 28, 2026
Next Post
ટ્રમ્પમાં ચીન સામે લડવાની હિંમત નથી,અમેરિકન સાંસદોનો આક્ષેપ

ટ્રમ્પમાં ચીન સામે લડવાની હિંમત નથી,અમેરિકન સાંસદોનો આક્ષેપ

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીનો કહેર

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીનો કહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In