• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, November 29, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પમાં ચીન સામે લડવાની હિંમત નથી,અમેરિકન સાંસદોનો આક્ષેપ

ભારત સહિત 16 વ્યાપારી ભાગીદાર દેશોનો વિરોધ, ચીને પણ ટેરિફ વોર સામે લાલ આંખ કરી, નવા ટેરિફ રાજકારણ પ્રેરિત

dharmendravaghela by dharmendravaghela
2026-11-27 13:06:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 16 ટ્રેડિંગ પાર્ટનર્સ દેશો પર નવા ટેરિફ નાંખવાની જાહેરાતના અમેરિકા સહિત વિશ્વમાં આકરા પડઘા પડયા છે. નવા ટેરિફ મુદ્દે ટ્રમ્પ ઘરઆંગણે પર ઘેરાયા છે. અમેરિકન સાંસદોએ ટ્રમ્પને સંભળાવી દીધું કે, અમેરિકાની ખરી લડાઈ ચીન સામે છે. ટ્રમ્પમાં તેની સામે લડવાની તાકાત નથી. એટલે ભારત સહિત અન્ય ભાગીદાર દેશોને નિશાન બનાવે છે.
બીજીબાજુ ચીને નવા ટેરિફને રાજકારણ પ્રેરિત ગણાવ્યા અને કહ્યું, ટ્રેડ વોર કે ટેરિફ વોર કોઈપણ દેશના હિતમાં નથી. ભારતે પણ વધુ પડતી ઉત્પાદન ક્ષમતાના ટ્રમ્પ સરકારના આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું કે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે કરારની વાટાઘાટોમાં આ અંગે ચર્ચા કરીશું. ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા સહિતના અમેરિકાના વ્યાપારિક ભાગીદાર દેશોએ ટ્રમ્પ સરકારના સૂચિત ટેરિફ વધારાની જાહેરાતનો ઉગ્ર વિરોધ કર્યો છે. ટ્રમ્પ સરકારે નવા ટેરિફની દરખાસ્તની જાહેરાત કરતાં જ ડેમોક્રેટ્સ સાંસદોએ કહ્યું કે, અમેરિકાની ખરી લડાઈ ચીન સામે છે પરંતુ ભારત જેવા દેશોને નિશાન બનાવાય છે. આ નીતિથી અમેરિકાને માત્ર નુકસાન જ થશે.
સેનેટના એક વરિષ્ટ નેતા ચક શૂમરે ટ્રમ્પ પર હુમલો કરતાં કહ્યું કે સાચું દુશ્મન ચીન છે. પરંતુ ટ્રમ્પ સાથી દેશો વિરૂદ્ધ જ પગલાં લે છે ચીને પણ ટ્રમ્પના ટેરિફનો આકરો વિરોધ કરતા કહ્યું કે, આ ટેરિફ ખોટી માન્યતા પર લગાવાયા છે અને અમેરિકાની મનમાની ચલાવી લેવાશે નહીં. અમેરિકાના નવા ટેરિફની સૌથી વધુ પ્રતિકૂળ અસર ચીન પર પડી શકે છે, કારણ કે તેમાં ચીન પર 20 ટકા ટેરિફ નંખાયો છે, જે અગાઉના ટેરિફ સાથે કુલ 40થી 45 ટકા સુધી થઈ શકે છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં બંને દેશ તેમની વ્યાપારિક સમજૂતીઓને બે મહિના લંબાવી હતી, જે જાન્યુઆરી 10, 2027ના રોજ પૂરી થશે. આથી નવા ટેરિફ 10 જાન્યુઆરી પછી જ અમલમાં આવે તેવી સંભાવના છે.

Tags: chainatrumpus sansad
Previous Post

કુવૈતમાં ડ્રોન હુમલો, 2 ઇટાલિયન નાગરિકોનાં મોત

Next Post

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીનો કહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી
તાજા સમાચાર

સીમાંકન બિલ મુદ્દે રાહુલ ગાંધી મેદાને I.N.D.I.A. ગઠબંધનના સહયોગીઓને આપી કડક ચેતવણી

November 28, 2026
રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના કેડેટ્સની પરેડનું નિરીક્ષણ કર્યું

November 28, 2026
ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા
તાજા સમાચાર

ભક્તિના રંગે રંગાયા અનંત અંબાણી; શ્રદ્ધાળુઓ સાથે કરી ગોવર્ધન પરિક્રમા

November 28, 2026
Next Post
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીનો કહેર

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીનો કહેર

મહિલા અનામત, સીમાંકન બિલ પર કેન્દ્રમાં હલચલ તેજ

મહિલા અનામત, સીમાંકન બિલ પર કેન્દ્રમાં હલચલ તેજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In