• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, November 28, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહિલા અનામત, સીમાંકન બિલ પર કેન્દ્રમાં હલચલ તેજ

મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની મહત્ત્વની બેઠક; 30 નવેમ્બરથી સંસદના વિશેષ સત્રમાં બિલ રજૂ થવાની શક્યતા,NDA માટે પડકાર

dharmendravaghela by dharmendravaghela
2026-11-27 13:09:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાંઆજે શુક્રવારે બપોરે એક વાગ્યે દિલ્હીના સેવા તીર્થ ખાતે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. આ અઠવાડિયામાં કેબિનેટની આ બીજી બેઠક હશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક અઠવાડિયામાં એક વખત યોજાય છે. બીજી તરફ, કોંગ્રેસે પણ સાંજે 4:30 વાગ્યે સંસદીય સમિતિની બેઠક બોલાવી છે. તેમાં INDIA બ્લોકના નેતાઓ પણ સામેલ થશે. બંને બેઠકોમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત પ્રસ્તાવિત વિધેયકો પર ચર્ચા થવાની શક્યતા છે.
લોકસભાની બેઠક 30 નવેમ્બર અને રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરથી શરૂ થશે. બંને સદનોની કાર્યવાહી 3 ડિસેમ્બર સુધી ચાલી શકે છે. આ વિશેષ સત્રમાં પ્રશ્નકાળ અને શૂન્યકાળ નહીં હોય. લોકસભા અને રાજ્યસભા સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સત્રમાં જરૂરી સરકારી કામકાજ પર ધ્યાન આપવામાં આવશે.આ બિલો હેઠળ પરિસીમન દ્વારા લોકસભાની હાલની 543 બેઠકો વધારીને મહત્તમ 850 કરી શકાય છે. સરકારનો હેતુ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવાનો માર્ગ તૈયાર કરવાનો છે. સરકાર તેને 2029ની લોકસભા ચૂંટણીથી લાગુ કરવા માગે છે.
લોકસભામાં NDA સાથે 319 સાંસદો છે. હાલમાં લોકસભાની 3 બેઠકો ખાલી છે. એટલે કે લોકસભામાં મહત્તમ 540 સાંસદો બિલ પર મતદાન કરશે. આ હિસાબે લોકસભામાં બિલ પસાર કરાવવા માટે જરૂરી બે તૃતીયાંશના 360ના આંકડાથી NDA હાલમાં 41 મત પાછળ છે.રાજ્યસભામાં NDA સાથે 151 સાંસદો છે. રાજ્યસભામાં 243 સાંસદો મતદાન કરશે. આ મુજબ રાજ્યસભામાં બિલ પસાર કરાવવા માટે જરૂરી બે તૃતીયાંશના 162ના આંકડાથી NDA હાલમાં 11 મત પાછળ છે.
——————–

 

Tags: mahila anamatmodi cabinet meeting
Previous Post

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીનો કહેર

Next Post

LoC પર ભારતની સુરક્ષા વધુ અભેદ્ય થશે: પાકિસ્તાન સરહદે S-400ની પાંચમી ઢાલ તૈનાત કરવાની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના જરોદમાંથી AK-47 અને જીવતા કારતૂસ સાથે જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ આતંકી ઝડપાયો
તાજા સમાચાર

વડોદરાના જરોદમાંથી AK-47 અને જીવતા કારતૂસ સાથે જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ આતંકી ઝડપાયો

November 27, 2026
એસબીઆઈ ક્રેડિટ કાર્ડ મોંઘું પડશે, 1 ડિસે.થી ખિસ્સા પર પાંચ ફેરફાર
તાજા સમાચાર

એસબીઆઈ ક્રેડિટ કાર્ડ મોંઘું પડશે, 1 ડિસે.થી ખિસ્સા પર પાંચ ફેરફાર

November 27, 2026
પાકિસ્તાને વર્લ્ડ બેંકને પણ ન છોડી, 4100 કરોડથી વધુ રૂપિયા મેળવીને ચાંઉ કરી ગયુ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને વર્લ્ડ બેંકને પણ ન છોડી, 4100 કરોડથી વધુ રૂપિયા મેળવીને ચાંઉ કરી ગયુ

November 27, 2026
Next Post
LoC પર ભારતની સુરક્ષા વધુ અભેદ્ય થશે: પાકિસ્તાન સરહદે S-400ની પાંચમી ઢાલ તૈનાત કરવાની તૈયારી

LoC પર ભારતની સુરક્ષા વધુ અભેદ્ય થશે: પાકિસ્તાન સરહદે S-400ની પાંચમી ઢાલ તૈનાત કરવાની તૈયારી

પાકિસ્તાને વર્લ્ડ બેંકને પણ ન છોડી, 4100 કરોડથી વધુ રૂપિયા મેળવીને ચાંઉ કરી ગયુ

પાકિસ્તાને વર્લ્ડ બેંકને પણ ન છોડી, 4100 કરોડથી વધુ રૂપિયા મેળવીને ચાંઉ કરી ગયુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In