Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વલભીપુરના પાટણા ગામનો શખ્સ દારૂની ૧૮૦ બોટલ સાથે ઝબ્બે

વલભીપુર પોલીસે રૂ.૫૪ હજારનો દારૂ કબજે કર્યો, દારૂ મૂકી જનાર સિહોરના શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો

aaspassdaily by aaspassdaily
2022-09-16 13:48:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વલભીપુરના પાટણા ગામમાં આવેલ એક મકાનની બાજુના વાડાની ઓરડીમાંથી વલભીપુર પોલીસે વિદેશી દારૂની ૧૮૦ બોટલ સાથે એક્‌ શખ્સને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો મૂકી જનાર શિહોરના શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ વલભીપુર પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે પાટણા ગામમાં આવેલ ઉદય કરસનભાઈ સાટિયાના મકાનની બાજુમાં આવેલ વાડાની ઓરડીમાં સંતાડીને રાખેલો ૧૮૦ બોટલ ઇંગ્લિશ દારૂ કિ. રૂ. ૫૪ હજાર મળી આવતા ઉદય સાટીયાની ધરપકડ કરી હતી.
આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતા બે દિવસ પહેલા રાતના સમયે સિહોરમાં રહેતા ઘનશ્યામ મેહુલભાઈ બુધેલીયા ઉર્ફે જે.ડી. આ દારૂનો જથ્થો મૂકી ગયા હોવાનું જણાવતા વલભીપુર પોલીસે બંને ઈસમો વિરોધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી સિહોરના શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

 

Tags: 180 bottle darupatnavalbhipur
Previous Post

સચિવાલયમાં નોકરી અપાવવાના બહાને છ શખ્સે યુવકના રૂ.૪ લાખ પડાવી લીધા

Next Post

રાળગોન ગામમાં બૂક સ્ટોલમાંથી ૪૮૦ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સોનગઢના શખ્સે હરિયાણા રાજ્યમાથી મંગાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

રાળગોન ગામમાં બૂક સ્ટોલમાંથી ૪૮૦ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

ગુજરાત સરકારે કર્મચારીઓની પગાર પંચ-ભથ્થા સહિતની 15 માગણીઓ સ્વીકારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.