Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારે ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ ઘટાડ્યો, ભાવમાં થશે ઘટાડો

નવા દરો 17 સપ્ટેમ્બરથી અમલમાં આવશે: આ ટેક્સ ભારતમાંથી નિકાસ કરવામાં આવતા તેલ પર લાગે છે

aaspassdaily by aaspassdaily
2022-09-17 18:47:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન સરકારે આંતરરાષ્ટ્રીય દરોમાં ઘટાડા સાથે દેશમાં ઉત્પાદિત કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા ઘણા મહિનાઓથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ન તો વધારો થયો છે કે ન તો ઘટાડો થયો છે. જો કે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન સરકારે આંતરરાષ્ટ્રીય દરોમાં ઘટાડા સાથે દેશમાં ઉત્પાદિત કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. સાથે જ ડીઝલ અને એરક્રાફ્ટ ફ્યુઅલની નિકાસ પર પણ ડ્યૂટી ઘટાડી દેવામાં આવી છે.
પાંચમા પખવાડિયાની સમીક્ષામાં સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરનો ટેક્સ 13,300 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 10,500 રૂપિયા પ્રતિ ટન કરી દીધો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ ડીઝલની નિકાસ પર ડ્યૂટી 13.5 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 10 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે.
આ ટેક્સ ભારતમાંથી નિકાસ કરવામાં આવતા તેલ પર લાગે છે, તેનાથી રિફાઈનરીને પણ ફાયદો થશે. સરકારે આ વર્ષે જુલાઈથી ભારતમાંથી નિકાસ કરવામાં આવતા પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો. એરક્રાફ્ટ ફ્યૂલ એક્સપોર્ટ પર ડ્યૂટી 9 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવી છે. નવા દરો 17 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો છ મહિનાના નીચલા સ્તર પર આવી ગઈ છે. આ કારણે વિન્ડફોલ પ્રોફિટ ટેક્સમાં ઘટાડો થયો છે.

Tags: indiaoilrate
Previous Post

રેલવેમાં એક જ દિવસમાં ટિકિટ વગર મુસાફરો પાસેથી 1.63 લાખનો દંડ વસૂલાયો

Next Post

દુનિયા માથે મંદીનો ખતરો: ભારત સરકાર એલર્ટ ! 

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દુનિયા માથે મંદીનો ખતરો: ભારત સરકાર એલર્ટ ! 

દુનિયા માથે મંદીનો ખતરો: ભારત સરકાર એલર્ટ ! 

ચંડીગઢ યુનિવર્સિટીની 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ

ચંડીગઢ યુનિવર્સિટીની 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.