Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દુનિયા માથે મંદીનો ખતરો: ભારત સરકાર એલર્ટ ! 

અર્થવ્યવસ્થા પર મંત્રીઓ અને સચિવો સાથે બેઠક કરશે મોદી

aaspassdaily by aaspassdaily
2022-09-18 09:45:23
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત સહિત દુનિયાભરના દેશોમાં મંદીનું સંકટ મંડરાઈ રહ્યું છે. એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આગામી વર્ષે દુનિયા ભારે મંદીના સંકટનો સામનો કરી શકે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં તેના પર એક મહત્વની બેઠક કરવાના છે. હકીકતમાં આ મહિનાના અંતમાં અર્થવ્યવસ્થા અને વાણિજ્યના મુદ્દા પર ચર્ચા માટે પીએમ મોદીએ મંત્રી પરિષદ અને તમામ સચિવો સાથે મુલાકાત કરી શકે છે. આ વાતની જાણકારી અધિકારીઓએ આપી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે, આ મહિનાના અંતમાં થનારી આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે. આવુ એટલા માટે કેમ કે, આ વર્લ્ડ બેંકના લેટેસ્ટ રિપોર્ટને ધ્યાનમાં રાખીને થઈ રહ્યું છે. જે જણાવે છે કે, સેન્ટ્રલ બેંક દ્વારા મોનેટરી પોલિસીને કડક કરવાની વચ્ચે દુનિયા આગામી વર્ષે ભારે મંદીનો સામનો કરી શકે છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, અધિકારીએ કહ્યું કે, લાંબા સમયથી આવી રીતની બેઠકોમાં અર્થવ્યવસ્થા અને વાણિજ્ય પર ક્યારેય ચર્ચા થઈ નથી. જો કે, આ બેઠકમાં વર્લ્ડ બેંકના નવા રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં થવા જઈ રહી છે.

Tags: crisisindia
Previous Post

સરકારે ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ ઘટાડ્યો, ભાવમાં થશે ઘટાડો

Next Post

ચંડીગઢ યુનિવર્સિટીની 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચંડીગઢ યુનિવર્સિટીની 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ

ચંડીગઢ યુનિવર્સિટીની 60 વિદ્યાર્થિનીઓના MMS વાયરલ

ભાવનગર યુનિવર્સિટીની કલા યાત્રામાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના જોડાયા!!

ભાવનગર યુનિવર્સિટીની કલા યાત્રામાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના જોડાયા!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.