Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી-NCR ભારે વરસાદને લઇ ‘યલો એલર્ટ’ જાહેર

નોઈડા-ગાજિયાબાદમાં શાળાઓ બંધ

aaspassdaily by aaspassdaily
2022-09-23 10:39:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી-NCRમાં છેલ્લા આફતનો વરસાદ વરસી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ગુરુવારે શરૂ થયેલો વરસાદ શુક્રવારના સવાર સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. દિલ્હી-ગુરુગ્રામ હાઈવે પાણીમાં ડૂબી જવાને કારણે ઠેર-ઠેર અનેક વાહનો ફસાઈ ગયા હતા. ગુરુગ્રામના વહીવટીતંત્રે ખાનગી સંસ્થાઓ પાસેથી ઘરેથી કામ કરવા માટે એડ્વાઇઝરી પણ જાહેર કરી છે. એ સિવાય નોઈડામાં શાળાઓને બંધ રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી ચોમાસું વિદાય લેતાં દિલ્હી-NCR માટે ભારે વરસાદનું ટેન્શન લઇને આવ્યું છે. તેની પાછળ બે અલગ-અલગ હવામાન પ્રણાલી છે.
દિલ્હીમાં ભારે વરસાદના કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરીને લોકોને છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપી હતી. તેમાં વિઝિબિલિટી પણ ઘટી શકે છે, ટ્રાફિક ખોરવાઈ શકે છે અને પાકા રસ્તાઓ તેમજ નબળા બાંધકામોને પણ નુકસાન થઈ શકે છે, એમ તેઓએ જણાવ્યું હતું. શહેરમાં લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. બપોરના 2 વાગ્યે હવાની ગુણવત્તા સૂચકાંક 61 (સંતોષકારક શ્રેણી) હતો. IMDએ કહ્યું કે, આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

Tags: dehli NCRrain yello alert
Previous Post

વડોદરા રાજ્યનું સૌથી પ્રદૂષિત શહેર

Next Post

ગુજરાત પોલીસ ખાતામાં મોટા ફેરફાર, 182 PSIના ટ્રાન્સફર ઓર્ડર

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ગુજરાત પોલીસ ખાતામાં મોટા ફેરફાર, 182 PSIના ટ્રાન્સફર ઓર્ડર

ગુજરાત પોલીસ ખાતામાં મોટા ફેરફાર, 182 PSIના ટ્રાન્સફર ઓર્ડર

પાટણના વીર મેઘમાયાની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડશે

પાટણના વીર મેઘમાયાની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.