Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નેશનલ ગેમ્સના વિવિધ રાજ્યના ખેલાડીઓનુ ભાવનગર રેલ્વે સ્ટેશન ખાતે ઢોલ-શરણાઈથી પરંપરાગત સ્વાગત

aaspassdaily by aaspassdaily
2022-09-30 14:12:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

૩૬મી નેશનલ ગેમમાં વિવિધ રમતોની સાથે બાસ્કેટ બોલની ટુર્નામેન્ટ ભાવનગર ખાતે યોજાનાર છે.

ગુજરાત રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, આધ્રપ્રદેશ, તેલંગાણા, ઉતરાખંડ, હરિયાણા, પંજાબ, કેરળ સહિત વિવિધ રાજ્યોની ટીમ ભાગ લઈ રહી છે. અને મોટા ભાગના મેન્સ અને વિમેન્સ ખેલાડીઓનુ ભાવનગરમાં આગમન થઈ ગયુ છે. ત્યારે ભાવનગર ખાતે આવેલા ખેલાડીઓનુ રેલવે સ્ટેશન ખાતે ઢોલ-શરણાઈ સાથે કલા નગરી ભાવેણામા પરંપરાગત સ્વાગત કરાયુ હતુ. જેમાં ખેલાડીઓ પણ ભાવવિભોર થઈને ઝુમી ઉઠ્‌યા હતા.

Tags: bhavnagarnational gamesplayers swagat
Previous Post

હવેનો સમય ભાવનગરનો

Next Post

રોડ શો વખતે વડાપ્રધાનની ઝાંખી ન થઇ, મોદી કારમાંથી બહાર ન આવ્યા – કાચ પણ નહિ ખોલતા સમર્થકો નારાજ !

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રોડ શો વખતે વડાપ્રધાનની ઝાંખી ન થઇ, મોદી કારમાંથી બહાર ન આવ્યા – કાચ પણ નહિ ખોલતા સમર્થકો નારાજ !

રોડ શો વખતે વડાપ્રધાનની ઝાંખી ન થઇ, મોદી કારમાંથી બહાર ન આવ્યા - કાચ પણ નહિ ખોલતા સમર્થકો નારાજ !

બેટ દ્વારકામાં PFI કનેક્શનની આશંકાએ મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું

બેટ દ્વારકામાં PFI કનેક્શનની આશંકાએ મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.