Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આરોગ્ય કર્મીઓની હડતાળ પૂર્ણ થયા બાદ ફરી વિવાદ!

કન્વીનરો તથા મુખ્ય હોદ્દેદારોને બેઠકમાં હાજર રહેવા ફરમાન

aaspassdaily by aaspassdaily
2022-10-03 10:36:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાળ સમેટવાની જાહેરાત કરાયા બાદ એક વાર ફરી આરોગ્ય કર્મચારી સંઘના કન્વીનરોએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક બોલાવી છે. છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી હતી તે હવે સમેટાઈ ગઇ છે. મહત્વનું છે કે, આરોગ્ય કર્મીઓને ટેક્નિકલમાં ગણવા સંદર્ભે હવે એક કમિટીની રચના થશે. આ કમિટીની રચનામાં આરોગ્ય કર્મચારીઓ પણ સામેલ હશે. પરંતુ હડતાળ પૂર્ણ થયા બાદ એક વાર ફરીથી વધુ એક વિવાદ સર્જાયો છે.
સરકારે આરોગ્ય કર્મીઓની માંગ સ્વીકારતા ગઇકાલે મોડી રાત્રે આરોગ્ય કર્મીઓ દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત થઈ હતી. પરંતુ હડતાળ પૂર્ણ થયા બાદ એકવાર ફરીથી નવો વિવાદ ઊભો થયો છે. આરોગ્ય કર્મચારી સંઘના કન્વીનરોએ ગાંધીનગર ખાતે મહત્વની બેઠક બોલાવી છે. જેમાં તમામ જિલ્લાના મુખ્ય કન્વીનરો તથા મુખ્ય હોદ્દેદારોને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જોકે કયા કારણોસર આ બેઠક બોલાવવામાં આવી છે તે અંગે હજુ સુધી કોઇ જાણકારી નથી. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે, સરકારે આરોગ્ય કર્મીઓની માંગ તો સ્વીકારી લીધી છે તો પછી આ બેઠક આખરે શા માટે બોલાવવામાં આવી છે. તેમજ આગામી સમયમાં આ બેઠકમાં આરોગ્ય કર્મીઓ શું નિર્ણય લઇ શકે?
આરોગ્યકર્મીઓની જે માંગ છે તેની પર સરકારે સહમતી દર્શાવી છે. જેમ કે કોરોના રજા પગાર, કોરોના ભથ્થું, ટ્રાવેલ અલાઉન્સ અને સરકાર તરફથી થયેલા કેસો પરત કરવાની માંગ પર સહમતી દર્શાવવામાં આવી છે. એટલે કે આરોગ્ય મંત્રી સાથેની બેઠકમાં આરોગ્ય કર્મીઓની માંગો સ્વીકારાઈ છે. પરંતુ તેમ છતાં આ મામલો ફરી ગરમાયો છે.

Advertisement

 

Tags: Aarogya karmachari mahasang mitinggujarat
Previous Post

નવરાત્રી ઉતરાર્ધમાં : ખેલૈયાઓનો થનગનાટ ચરમસીમાએ

Next Post

ઉત્તર પ્રદેશના દુર્ગા પૂજા પંડાલમાં ભભૂકી આગ, 2 બાળક સહિત કુલ 3ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ઉત્તર પ્રદેશના દુર્ગા પૂજા પંડાલમાં ભભૂકી આગ, 2 બાળક સહિત કુલ 3ના મોત

ઉત્તર પ્રદેશના દુર્ગા પૂજા પંડાલમાં ભભૂકી આગ, 2 બાળક સહિત કુલ 3ના મોત

લંડનમાં ગુજરાતીઓએ મનાવી નવરાત્રી, ઈંગ્લેન્ડ પોલીસ પણ ગરબામાં ઝૂમી

લંડનમાં ગુજરાતીઓએ મનાવી નવરાત્રી, ઈંગ્લેન્ડ પોલીસ પણ ગરબામાં ઝૂમી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.