Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વહેલી સવારથી ફરસાણની દુકાનો પર સ્વાદ રસિયાઓની લાંબી કતારો

aaspassdaily by aaspassdaily
2022-10-05 10:42:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દશેરા એટલે અસત્ય પર સત્યની જીતના પાવન પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી. આ દિવસે લોકોમાં ફાફડા-જલેબી ખાવાની એકપરંપરા હોય છે. વહેલી સવારથી જ ફાફડા જલેબી ખાવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સ્વાદના રસિયાઓની ફરસાણની દુકાનો પર લાંબી કતારો લાગી ગઇ છે. જેના લીધે વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags: dasherafafda jalebi linegujarat
Previous Post

જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 25ના મોત

Next Post

પોરબંદરમાં મેગા ડિમોલિશન: પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી , 4 વિસ્તારોમાં કલમ 144 લાગુ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પોરબંદરમાં મેગા ડિમોલિશન: પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી , 4 વિસ્તારોમાં કલમ 144 લાગુ

પોરબંદરમાં મેગા ડિમોલિશન: પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી , 4 વિસ્તારોમાં કલમ 144 લાગુ

શોપિયામાં 4 આતંકવાદીઓને ઠાર

શોપિયામાં 4 આતંકવાદીઓને ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.