Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુરોપિયન યુનિયનમાં તમામ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ટાઇપ-C યુનિવર્સલ ચાર્જર નિયમ લાગુ

aaspassdaily by aaspassdaily
2022-10-05 11:37:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુરોપિયન યુનિયન સંસદે મંગળવારે યુનિવર્સલ ચાર્જર નિયમ લાગુ કરી દીધો, જેમાં મોબાઈલ ફોન, ટેબ્લેટ અને કેમેરા માટે સિંગલ ચાર્જિંગ પોર્ટની જરૂર પડશે. 2024 સુધીમાં તમામ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ તેમનાં ડિવાઇસમાં ટાઇપ-C ચાર્જિંગ પોર્ટલ એડ કરવું પડશે.
એક રિપોર્ટના અનુસાર, યુરોપીય લોકો માત્ર ચાર્જર ખરીદવા પર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા હતા. સંસદમાં વધુપડતા સાંસદોએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. સમર્થનમાં 602 વોટના મુકાબલો, વિરોધમાં માત્ર 13 મત પડ્યા. યુરોપિયન યુનિયને કહ્યું હતું કે આ નિર્ણયથી ગ્રાહકો ચાર્જરની ખરીદી પર દર વર્ષે 250 મિલિયન યુરો ($267 મિલિયન), એટલે કે 2,075 કરોડ રૂપિયા સુધીની બચત કરી શકશે. એક જેવા ચાર્જર મળશે તો અંદાજિત 11 હજાર ટન ઈલેક્ટ્રોનિક કચરો પણ ઘટાડી શકાય છે. એપલે આના પર કહ્યું હતું કે EUના યુનિવર્સલ ચાર્જરના નિર્ણયથી માત્ર યુરોપના લોકોને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ગ્રાહકોને નુકસાન થશે.
ઈ-રીડર્સ, ઈયરબડ્સ અને અન્ય ટેકનોલોજિકલ ડિવાઇસ પર પણ નવા નિયમોની અસર પડશે. એક્સપર્ટ્સનું માનવું છે કે EUના નિર્ણયથી Appleને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે તેમના કોઈપણ ઉપકરણમાં ટાઇપ-C કેબલ કામ નથી કરતા. એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે એપલ લાઈટનિંગ કેબલથી ચાર્જ થતાં જૂના ડિવાઇસમાં ટાઈપ-C કનેક્ટર એડ કરવાના બદલે ટાઈપ-C કનેક્શનવાળા નવા ડિવાઇસ લોન્ચ કરી શકે છે.
યુરોપિયન યુનિયનમાં કુલ 27 દેશ છે. યુરોપિયન યુનિયનનો યુનિવર્સલ ચાર્જર નિયમ ભારત પર લાગુ થશે નહીં. જોકે જ્યારે Apple જેવી કંપની યુરોપિયન યુનિયનના દેશો માટે એક જ ચાર્જર બનાવશે, તો તે બાકીના વિશ્વના દેશો માટે સમાન ચાર્જર બનાવવા ઇચ્છશે, જેથી એનો ખર્ચ ઓછો કરી શકાય.

Tags: EUUSB - C type charger rule
Previous Post

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો- હર્ષ સંઘવી

Next Post

નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો

નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો

શંકરસિંહ દિવાળી પૂર્વે કોંગ્રેસમાં પાછા ફરે તેવી પ્રબળ શક્યતા

શંકરસિંહ દિવાળી પૂર્વે કોંગ્રેસમાં પાછા ફરે તેવી પ્રબળ શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.