Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોહિલવાડમાં લાખો રૂપિયાની ચોળાફળી-જલેબી-ફાફડાની જિયાફત સાથે દશેરા પર્વ ઉજવાયું

મીઠાઈ અને ફરસાણની દુકાનો ઉપરાંત ઠેર-ઠેર માંડવા-ટેબલો ગોઠવી વેચાણ, ભાવમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો

aaspassdaily by aaspassdaily
2022-10-05 13:53:36
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ગોહિલવાડમાં આજે વિજયાદશમી પર્વની ઉજવણી થઇ હતી. દશેરાના પવેે ચોેળાફળી, જલેબી, ફાફડા ખાવાની પરંપરા રહી છે ત્યારે સ્વાદશોખીન લોકોએ આજે લાખો રૂપિયાની ચોળાફળી-જેલેબી આરોગી હતી. આ વર્ષે મોંઘવારીના મારને કારણે લોકોને ચોળાફળી-જલેબીની જિયાફત માણવા માટે ૧૦થી ૧૫ ટકા ભાવ વધુ ચુકવવા પડ્યા હતાં.


દશેરાને લઈ વેપારીઓ દ્વારા મીઠાઈ-ફરસાણની દુકાનો ઉપરાંત શહેરમાં ઠેક-ઠેકાણે ચોળાફળી-જલેબીનું વેંચાણ કરતા નજરે પડ્યા હતા. આ માટે અલગ-અલગ સ્થળોએ માંડવા-ટેબલો પણ ગોઠવી દેવાયા હતા. જલેબી અને ચોળાફળી, ફાફડાં પાડવા માટે ખાસ રકમ ચુકવી કારીગરોને રાખી લેવામાં આવેલ. સવારથી જ ખરીદી માટે લોકો ઉમટી પડેલ. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચોળાફળી-જલેબીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો જાેવા મળ્યો હતો.

 

Tags: bhavnagarcholafali jalebi
Previous Post

શંકરસિંહ દિવાળી પૂર્વે કોંગ્રેસમાં પાછા ફરે તેવી પ્રબળ શક્યતા

Next Post

ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલી અને પરંપરાગત શસ્ત્ર પૂજન

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલી અને પરંપરાગત શસ્ત્ર પૂજન

ક્ષત્રિય સમાજ દ્વારા બાઇક રેલી અને પરંપરાગત શસ્ત્ર પૂજન

ભાવનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા થયું શસ્ત્ર પૂજન

ભાવનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા થયું શસ્ત્ર પૂજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.