Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જલપાઈગુડીમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો તણાયા; 8ના મોત

માલ બજારમાં નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે અકસ્માત

aaspassdaily by aaspassdaily
2022-10-06 10:47:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દુર્ગા વિસર્જનનો પ્રસંગ બંગાળના કેટલાંક પરિવારો માટે દુઃખના સમાચારો લઈને આવ્યો. બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલબજારમાં મોટી દુર્ઘટના ઘટી. માલબજારમાં આવેલી માલ નદીમાં દુર્ગા વિસર્જન દરમિયાન મળેલાં સમાચારોએ સ્થિતિ ગમગીન બનાવી દીધી. અહીંની માલ નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં અનેક લોકો નદીમાં વહી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. 40-50 હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે.

નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે દુર્ગા વિસર્જન માટે 20 થી 25 જેટલા લોકો ગુમ થયા છે.અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માલ નદીમાં દુર્ગા મૂર્તિના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક માલ નદીમાં પાણીનું સ્તર વધવા લાગ્યું. નદીમાં દુર્ગા પ્રતિમાનું વિસર્જન કરવા આવેલા લોકોમાંથી 40 થી 50 જેટલા લોકો પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા. જ્યારે કેટલાકને નજીકમાં ઉભેલા લોકોએ બચાવી લીધા હતા.

હાલમાં વહીવટી તંત્રની તત્પરતાના કારણે જેસીબીની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ પહાડ પરથી પાણી ઝડપથી વહી રહ્યું હોવાથી લોકોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જલપાઈગુડીના ડીએમ મૌમિતા ગોદારા બસુ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘાયલોને માલ સુપર સ્પેશિયાલિટી અને માલ વિભાગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે માલ નદી એક પહાડી નદી છે. નદીના પાણીના સ્તરમાં વધારો થતાં વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે એકથી બે મિનિટમાં પાણી લોકો સુધી પહોંચી ગયું હતું. આનાથી વહીવટીતંત્ર અને લોકોને સંભાળવાની તક મળી ન હતી. મળતી માહિતી મુજબ નદીની બીજી બાજુથી 13 લોકોને બચાવી લેવાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજાના તહેવાર દરમિયાન બનેલી આ દુર્ઘટનાથી દુઃખી છે. જેમણે પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદનાવ્યક્ત કરી છે. PMOએ ટ્વિટ કરી આ માહિતી આપી છે.

Tags: durga visarjan dubyajalpaigudiwest bengal
Previous Post

મેક્સિકોના સિટી હૉલમાં અંધાધૂંધ ફાયરિંગ થતા મેયર સહિત 18 લોકોના મોત

Next Post

બોરસદ નપા.ના BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
બોરસદ નપા.ના BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ

બોરસદ નપા.ના BJPના 14 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ

4 કફ સિરપને લઈને WHOએ જારી કરી ચેતવણી

4 કફ સિરપને લઈને WHOએ જારી કરી ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.