Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહેન્દ્ર ગોહિલની બીજી પુણ્યતિથિ નિમિત્તે આજે રાત્રીના શબ્દાંજલી કાર્યક્રમ યોજાશે

મહેન્દ્ર ગોહિલ આત્મીય સ્વજન હતા અને ઊર્જાની વ્યક્તિત્વ ધરાવતા હતાઃ લીલા ગ્રુપના કોમલકાંત શર્માએ પાઠવી શ્રદ્ધાંજલિ

aaspassdaily by aaspassdaily
2022-10-08 13:46:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના પત્રકાર જગત તથા સાહિત્ય વિશ્વના સિતારા સમાન મહેન્દ્ર ગોહિલે અચાનક જ વિદાય લીધી હતી. લીલા પરિવાર સાથે આત્મીયતાથી જાેડાયેલા મહેન્દ્ર ગોહિલનું ભાવનગરમાં કલા સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ પ્રદાન રહ્યું છે તેમની પુણ્યતિથિ નિમિત્તે લીલા ગ્રુપના કોમલકાંત શર્માએ શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, તે એક ઉર્જામય વ્યક્તિત્વ હતા. નવા વિચારો અને બદલાતા સમય સાથે સદાય આગળ વધવાનું માનતા મહેન્દ્ર ગોહિલના જવાથી મોટી ખોટ પડી છે.
ઉલ્લેખનીય છે કે, પત્રકાર,કવિ મહેન્દ્ર ગોહિલ ‘ઉલકા’ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેમની વર્ષોની સાહિત્ય સેવા,શબ્દયાત્રા દરમિયાન તેમણે રચેલા કાવ્યો,ગઝલો અને રચનાઓને સ્વરાંકિત કરી શબ્દાંજલી આપવાના એક પ્રયાસરૂપે ‘ઉલ્કાનો ઉજાસ’ શીર્ષક અંતર્ગત કાર્યક્રમ આજે તા.૮ ને શનિવારે રાત્રે ૮.૩૦ કલાકે ઝવેરચંદ ઓડિટોરિયમ, મીનીહોલ, સરદારનગર ખાતે આમંત્રીતોની ઉપસ્થિતિમાં યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું Ukja.trailcode.com ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે.

Tags: bhavnagartoday shabdanjliUlka no ujas
Previous Post

ગુજરાતમાં સ્કૂલની પરીક્ષા બોર્ડ જેવી જ હશે

Next Post

ભાવનગર પૂર્વની બેઠક પર ભાજપ દ્વારા સ્કાઇલેબ તો નહીં ખાબકે ને ? સ્થાનિક મહિલા નેતાઓને કોઈ તક નહીં ?

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગર પૂર્વની બેઠક પર ભાજપ દ્વારા સ્કાઇલેબ તો નહીં ખાબકે ને ? સ્થાનિક મહિલા નેતાઓને કોઈ તક નહીં ?

ભાવનગર પૂર્વની બેઠક પર ભાજપ દ્વારા સ્કાઇલેબ તો નહીં ખાબકે ને ? સ્થાનિક મહિલા નેતાઓને કોઈ તક નહીં ?

આવી આસો માસની રઢિયાળી રાત… કાલે શરદઋતુની મહત્તાને ઉજાગર કરતું પર્વ શરદપૂર્ણિમા

આવી આસો માસની રઢિયાળી રાત... કાલે શરદઋતુની મહત્તાને ઉજાગર કરતું પર્વ શરદપૂર્ણિમા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.