Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફિલ્મની વાર્તાને ટક્કર મારે તેવી લૂંટ, હાઇવે પર કારમાંથી 55 લાખ લઇ ચોર ફરાર

ડીંડોલી ચલથાણ કેનાલ હાઈવે પર કાર પર કીચડ નાંખીને લૂંટ

aaspassdaily by aaspassdaily
2022-10-12 10:58:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દિવાળી નજીક આવતાની સાથે જ સુરતમાં લૂંટની ઘટનાઓ સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરતનો કાપડ વેપારી ડીંડોલીથી ચલથાન તરફ કેનલ રોડ પરથી હાઇવે ઉપર જઈ રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર આવેલા ઈસમોએ ગાડી ઉપર કીચડ ફેંક્યા બાદ વેપારીએ ગાડી ઉભી રાખી હતી. આ ઇસમોએ વેપારીની ગાડીમાં રહેલા 55 લાખ રૂપિયાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલાની જાણકારી વેપારીએ પોલીસને આપતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોતાના ધંધાકીય કામ માટે પોતાના બે મિત્રો સાથે રૂપિયા 55 લાખ લઈને મોડી સાંજે વેપારી ડીંડોલી ચલથાણ કેનાલ હાઈવે પરથી કડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ડીંડોલીથી થોડીક જ દૂર બે અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર તેનો પીછો કરી ડ્રાઇવરના કાચ ઉપર કીચડ ફેંક્યો હતો. જેથી કાર ચાલકે ગાડીને સાઈડ ઉપર ઉભી રાખી હતી. તે સમયે આ ઈસમો વેપારીની ગાડીમાં રહેલા 55 લાખની બેગ તેની નજર ચૂકવીને લઈને ફરાર થઈ ગયા હતા. જોકે પોતે લૂંટાયા હોવાની જાણકારી મળતા જ વેપારીએ તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરી હતી. ડીંડોલી પોલીસના સ્ટાફ સાથે ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના દોડી આવ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરી હતી.

Tags: 55 lakh lut in carsurat
Previous Post

મુઝઝફરનગર કોમી રમખાણમાં ભાજપના ધારાસભ્ય સહિત 12 દોષિત

Next Post

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
આચાર્ય દેવવ્રત બની શકે છે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ! ઇલાબેન ભટ્ટનું રાજીનામું

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

દિવાળીએ સૌરાષ્ટ્રમાં વતન જતા પરિવારોને સાઈરન વાળા ડિજિટલ લોક ઘર પર લગાડવા સુરત પોલીસની સૂચના

દિવાળીએ સૌરાષ્ટ્રમાં વતન જતા પરિવારોને સાઈરન વાળા ડિજિટલ લોક ઘર પર લગાડવા સુરત પોલીસની સૂચના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.