Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરે અનેક નેતા આપ્યા પરંતુ તેમના તરફથી ભાવનગરને કંઇ મળ્યું નથી : આપના ચાબખા

શિક્ષણ મંત્રીનો વિસ્તાર છતાં બિસ્માર શાળાઓ, આરોગ્ય મંત્રીના ગામમાં ડોક્ટર્સ, દવા બેડ નથી મળતા - સંવાદ અને સભામાં ઝાટકણી કાઢી

aaspassdaily by aaspassdaily
2022-10-12 13:03:55
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની માત્ર બાકી છે પરંતુ જંગ ચાલુ થઈ ગયો હોય તેમ ભાવનગરમાં છેલ્લા એક પખવાડિયાથી ભાજપ, કોંગ્રેસ અને આપના રાજ્ય તથા કેન્દ્રના નેતાઓ શેરીઓ ખૂંદી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને દિલ્હીના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગઈકાલે ભાવનગરમાં સંવાદ અને સભા કરી શાસક ભાજપ પર તાતા પ્રહારો કર્યા હતા.
રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ભાવનગરને પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે તેનો મુદ્દો હાથ પર લઇ સાંસદ ચઢ્ઢાએ પૂછ્યું હતું કે ભાવનગરે અનેક નેતાઓ આપ્યા છે પરંતુ ભ્રષ્ટ નેતાઓએ ભાવનગરને શું આપ્યું.?
તેમણે શિક્ષણ કેબિનેટ મંત્રી નો વિસ્તારો હોવા છતાં બીમાર શાળાઓ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો વિસ્તાર હોવા છતાં સરકારી દવાખાનામાં ડોક્ટર, દવા બેડની સુવિધાનો અભાવ હોવાથી ભાવનગરના લોકોને સારવાર માટે અમદાવાદ અને રાજકોટ જેવા શહેર ઉપર મદાર રાખવો પડે છે તેમ જણાવી રાજ્ય અને કેન્દ્રની નેતાગીરીની ઝાટકણી કાઢી હતી.

Tags: AAP sansad raghav chadhdha in samvadbhavnagar
Previous Post

ભાવનગરમા સાત ગોળ પ્રજાપતિ એક મંચ પરઃ સમાજને સંગઠીત સાથે શિક્ષિત થવા ભાર મુકાયો

Next Post

અધેલાઇ અને માઢીયા ગામેથી મળ્યા ટીબીના ૯ શંકાસ્પદ કેસ

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
અધેલાઇ અને માઢીયા ગામેથી મળ્યા ટીબીના ૯ શંકાસ્પદ કેસ

અધેલાઇ અને માઢીયા ગામેથી મળ્યા ટીબીના ૯ શંકાસ્પદ કેસ

શ્રેષ્ઠ શિક્ષક, વહિવટી કર્મચારી અને સેવકના એવોર્ડ આપશે આચાર્ય સંઘ

શ્રેષ્ઠ શિક્ષક, વહિવટી કર્મચારી અને સેવકના એવોર્ડ આપશે આચાર્ય સંઘ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.