Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈન્સ્ટાગ્રામ પર યુવક સાથે મિત્રતા કરવી સગીરાને ભારે પડી

યુવકે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા

aaspassdaily by aaspassdaily
2022-10-17 10:47:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવવી સગીરાને ભારે પડી છે. સગીરાને વિશ્વાસમાં લઈને મિત્રતા કેળવી આરોપી યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જો કે સગીરા ગર્ભવતી થતાં યુવકની કરતૂતનો પર્દાફાશ થયો છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક સગીરાને પેટમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સગીરા ગર્ભવતી છે. જેથી સગીરાની માતાએ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓના ઘરની નજીક રહેતા એક યુવક સાથે બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર સંપર્ક થયો હતો. અને ત્યારબાદ બંને એકબીજાને મોબાઈલ નંબરની આપ લે કરી હતી. અને મોબાઈલ પર વાતચીત પણ કરતા હતા.
આરોપીએ સગીરાને મળવા માટે બોલાવી હતી અને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. સગીરાએ સંબંધ બાંધવાની ના પાડી હોવા છતાં યુવક માન્યો ન હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને આ બાબતની જાણ કોઈને ન કરવા માટે કહ્યું હતું. જેથી સગીરાએ આ બાબતની જાણ કોઈને કરી ન હતી. ત્યારબાદ પણ બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા અને આરોપી યુવકે સગીરાને મળવા બોલાવી ત્રણથી ચાર વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.

Tags: Ahmedabadistagram friendshipminor girl
Previous Post

કચ્છમાં GHCLના પ્લાન્ટ સામે 20 ગામના લોકોએ નનામી કાઢીને કર્યો વિરોધ

Next Post

ગિરનાર પર્વત પર રોપ વે સેવા બંધ

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
ગિરનાર પર્વત પર રોપ વે સેવા બંધ

ગિરનાર પર્વત પર રોપ વે સેવા બંધ

કહ્યું શહીદી વહોરવા તૈયાર છું – સિસોદિયા

કહ્યું શહીદી વહોરવા તૈયાર છું - સિસોદિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.