Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

યુનિવર્સિટી કેમ્પસમાં સ્કૂટરોની ડીકીમાંથી મોબાઇલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

ઇનારકો કંપનીના સહકર્મીના મોબાઇલની ચોરી કરનાર શખ્સ પણ ઝડપાયો : એલ.સી.બી.એ રૂ.૫૦ હજારની કિંમતના પાંચ મોબાઈલ કબજે કર્યા

aaspassdaily by aaspassdaily
2022-10-18 14:08:20
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ એક્સ્ટર્નલ વિભાગના પાર્કિંગમાં સ્કૂટરની ડીકીમાંથી મોબાઇલની ચોરી કરનાર તસ્કર અને ઇનારકો કંપનીના સહકર્મચારીના મોબાઇલની ચોરી કરનાર શખ્સને એલ.સી.બી.એ ઝડપી લઈ પાંચ મોબાઈલ કબજે કર્યા હતા.


લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો શહેર વિસ્?તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાળીયાબીડ,પાણીની ટાંકી પાસે,રામમંત્ર મંદિર તરફ એક માણસ આવતાં-જતાં માણસોને અલગ-અલગ મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરતો હોઈ પોલીસે યશ રવિભાઇ હિરાણી ( ઉ.વ.૧૯ ) ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નં.સી/૨૪૯૯, સત્યનારાયણ સોસાયટી, કાળીયાબીડ, ભાવનગરવાળા પાસેથી ૪ મોબાઇલ મળી આવેલ. તેની પાસે મોબાઇલ અંગે બિલ કે આધાર માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. આ મોબાાઇલ ફોન અંગે પુછપરછ કરતાં જણાવેલ કે, તેણે ગઇ તા.૧૫/૦૯ નાં રોજ ભાવનગર,યુનિવર્સીટીમાં એકસટર્નલ વિભાગના પાર્કિંગમાં પાર્ક કરેલ એક સ્કુટરમાં અમુક વિદ્યાર્થીઓએ મુકેલ મોબાઇલ ફોન-૦૪ સ્કુટરની ડીકી ખોલીને ચોરી કરી હતી.
આ ઉપરાંત એલ.સી.બી.એ સરદારનગર સર્કલથી રૂપાણી સર્કલ રોડ,સ્વામીનારાયણ સ્કુલના ગેટ પાસેથી મયુર મેપાભાઈ ચાવડા ( ઉ.વ.૨૨) ધંધો-પ્રા.નોકરી રહે. ઠાકર દુવારા પાસે, માલધારી સોસાયટી, શહેર ફરતી સડક, ભાવનગરવાળા પાસેથી સફેદ કલરનો એપલ કંપનીનો આઇફોન-૧૧ મોબાઇલ ફોન-૧ કિં. રૂ.૨૫ હજાર મળી આવેલ.આ મોબાાઇલ ફોન અંગે પુછપરછ કરતાં જણાવેલ કે, તેણે ગઇ તા.૧૯/૦૯ ના રોજ ઇનારકો કંપનીમાં તેનાં સહકર્મીનાં ખિસ્સામાંથી ચોરી કરી લીધેલ હોવાનું જણાવતા તેની અટક કરી હતી..

Tags: bhavnagarmobile chor zadpayo
Previous Post

સીપીગ્રસ્ત બાળકોની કાળજી અંગે વાલીઓએ મેળવ્યું માર્ગદર્શન

Next Post

ABVP દ્વારા છાત્ર ઉદ્‌ઘોશ કાર્યક્રમ

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ABVP દ્વારા છાત્ર ઉદ્‌ઘોશ કાર્યક્રમ

ABVP દ્વારા છાત્ર ઉદ્‌ઘોશ કાર્યક્રમ

ભાવનગર જિલ્લા આરોગ્યતંત્રને ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે મદદરૂપ થતી નિરમા કંપની

ભાવનગર જિલ્લા આરોગ્યતંત્રને ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે મદદરૂપ થતી નિરમા કંપની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.