Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર જિલ્લા આરોગ્યતંત્રને ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે મદદરૂપ થતી નિરમા કંપની

નિરમા કંપની દ્વારા ૧૧ મેટ્રિક ટન ૧૦% સ્ટ્રેન્થવાળું સોડિયમ હાયપો ક્લોરાઇટ આપી સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત ઉમદા સેવા કરવામાં આવી - ડૉ ચંદ્રમણીકુમાર

aaspassdaily by aaspassdaily
2022-10-18 14:12:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

માનવ સેવા માટે ભાવનગર જિલ્લામાં કાર્યરત કંપનીઓ કોઇને કોઇ રીતે મદદરૂપ બનીને ઉપયોગી બનતી હોય છે. આજ કડીમાં તાજેતરમાં નિરમા કંપની દ્વારા જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન, પાણીના ક્લોરીનેશન માટે, તેમજ વોટર સેનીટેશન એન્ડ હાઈજીન જાળવવાના ઉમદા હેતુથી ૧૧ મેટ્રિક ટન ૧૦% સ્ટ્રેન્થવાળું સોડિયમ હાયપો ક્લોરાઇટ સોલ્યુશન આપવામાં આવ્યું છે.
આ તબક્કે જિલ્લા આરોગ્યતંત્ર ભાવનગર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વતી જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ મનસ્વિની માલવિયા, જિલ્લા એકેડેમિક મેડિકલ ઓફિસર ડો. સુનિલ પટેલ, ડૉ. ધવલ દવે અને ડ્ઢૈંઈર્ઝ્રં અમિત રાજ્યગુરુ દ્વારા નિરમા કંપનીને મોમેન્ટો અને આભાર પત્ર આપવામાં આવ્યો હતો. આ તબક્કે નિરમા કંપની વતી ડૉ. પરાગ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags: bhavnagarnirma help health center
Previous Post

ABVP દ્વારા છાત્ર ઉદ્‌ઘોશ કાર્યક્રમ

Next Post

વૃદ્ધ મહિલા ઉપર ટોળાએ હુમલો કરી ઘરમાં આગ લગાડી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

વૃદ્ધ મહિલા ઉપર ટોળાએ હુમલો કરી ઘરમાં આગ લગાડી

ભાવનગરમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો લંગાળાનો શખ્સ ઝડપાયો

રોડવેઝની ઓફિસમાં ક્રિકેટના સટ્ટાનો કારોબાર ઝડપાયો : એકની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.